અહો આશ્ચર્ય: અહીં 12 વર્ષની ઉંમર બાદ છોકરી બની જાય છે છોકરો
લંડન: દુનિયાના અનેક ભાગોમાં ઘણી અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે કે ક્યારેક સાંભળીને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જતો હોય છેકે શું ખરેખર આવુ બની શકે.
જી હા, તમને સાંભળીને થોડુ અજીબ લાગશે કે 12 વર્ષની ઉંમર બાદ છોકરી બની જાય છે છોકરો, પણ આ સત્ય હકીકત છે. ડૉમિનિકન ગણ રાજ્યના દક્ષિણ પશ્ચિમના ગામ સાલિનાસમાં 12 વર્ષની ઉંમર બાદ છોકરી, છોકરો બની જાય છે.
આ વાતનો સૌ પ્રથમ ખુલાસો બીબીસીની વિજ્ઞાન શ્રેણી " કાઉન્ટડાઉન ટુ લાઇફ- ધ એકસ્ટ્રાઓર્ડીનરી મેકીંગ ઓફ યુ"માં કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ આખીય વાત ટેલીગ્રાફ ડૉટ કો ડૉટ યુકેમાં પ્રકાશિત થઇ. આવો જાણીએ આ આખીય વાતને વિસ્તારથી......

વારસાગત ખામી
ટેલીગ્રાફ ડૉટ કો ડૉટ યુકેમાં પ્રકાશિત થયેલી આખીય વાતમાં જણાવવામાં આવ્યું છેકે બાળકોમાં આ પ્રકારનું ડેવલોપમેન્ટ વારસાગત ખામીના કારણે છે.

ગુએવેડોસેસ
સાલિનાસમાં જોવા મળતા આવા બાળકોને "ગુએવેડોસેસ" કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, 12 વર્ષેની ઉંમરમાં લીંગ.

ગર્ભમાં વિકાસ નહીં
આવા બાળકો જ્યારે માતાના ગર્ભમાં હોય છે, ત્યારે તેમનામાં એક ઇંજાઇમની ખામી હોય છે, જેના કારણે આ બાળકોમાં મેલ ઓર્ગનનો વિકાસ નથી થતો. અને લોકોને લાગે છેકે ફિમેલ બાળક એટલે કે છોકરીનો જન્મ થયો છે.

12 વર્ષની ઉંમરે વિકાસ
પરંતુ આવા બાળકોની જ્યારે 12 વર્ષની ઉંમર થાય છે, ત્યારે તેમનામાં પુરૂષ સેક્સ હોર્મોન-ડિહાઇડ્રો ટેસ્ટોસટેરોન ડેવલપ થાય છે, જેને કારણે તે બાળકમાં મેલ ઓર્ગનનું ડેવલોપમેન્ટ થાય છે.

પોષણ
આવા બાળકોને જે પોષણ માતાના ગર્ભમાં મળવુ જોઇએ તે પોષણ 12 વર્ષની ઉંમરે મળતા તેમનામાં આ વિચિત્ર પ્રક્રિયા જોવા મળે છે.

નોર્મલ જીવન
જો કે આવા બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય જીવન જીવે છે. લગ્ન કર્યા બાદ બાળકો પેદા કરવામાં પણ કોઇ સમસ્યા નથી નડતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
