વર્દીમાં હોલ કરીને કેદીઓ સાથે શારીરિક બાંધતી હતી જેલર, પકડાઈ જતા 7 મહિનાની જેલ થઈ
આજકાલ સોશિયલ મીડિયા પર યુકેની એક મહિલા જેલરની ખુબ ચર્ચા છે. આ મહિલા જેલરને કેદીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જેલ હવાલે કરાઈ છે.
યુકેની આ જેલર પર આરોપ છે કે તેને જે પણ કેદી પસંદ આવતો તેની સાથે જેલમાં જ શારીરિક સંબંધ બાંધતી હતી. તેનો એક વીડિયો વાયરલ થતા ભાંડો ફુટી ગયો. હવે તેને જેલમાં મોકલી દેવાઈ છે.

આ જેલરનું નામ લિન્ડા છે અને જેલના કેટલાક કર્મચારીઓએ કેદીઓ પાસેથી તેની કહાનીઓ સાંભળતા વાતનો ખુલાસો થયો. બીબીસીના એક અહેવાલ અનુસાર, આ ઘટના થોડા અઠવાડિયા પહેલા બની હતી. જેલમાં તૈનાત 30 વર્ષીય જેલર લિન્ડા ડી સોસા એબ્રેયુનો એક વીડિયો વાયરલ થયા બાદ તેની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ જેલર મહિલા અધિકારીને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. પોલીસ અધિકારીઓએ કેદીના સેલની તલાશી લેતા તેમને એક ફોન પણ મળ્યો હતો. આ મહિલા જેલરે તમામ હદો વટાવતા યુનિફોર્મમાં કેદી સાથે ખુલ્લેઆમ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ વીડિયો લંડનમાં હંગામો મચાવ્યો હતો.
મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે તપાસ દરમિયાન આ જેલર પર નોકરીમાં જોડાતા પહેલા લીધેલા શપથનો ભંગ કરવાનો આરોપ લાગ્યો પોલીસે કહ્યું કે આ મહિલા અધિકારીની હરકતોથી જેલમાં રહેલા અન્ય સાથીઓની સુરક્ષાને પણ ખતરો છે. કેસની તપાસ દરમિયાન જ્યારે આ મહિલા અધિકારીના કાંડ ખુલ્લા પડ્યા તો પોલીસ પણ ચૌકી ગઈ.
સરકારી વકીલોએ જણાવ્યું કે જેલ કર્મચારીએ જેલમાં કેદી સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો જ તેના માટે મુસિબતનુું કારણ બન્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
