છ મહિનામાં ધરતી પર મચશે તબાહી? જાણો બાબા વેંગાની ભવિષ્યવાણી
બુલ્ગારિયાના ભવિષ્યવેતા બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે. જે કારણે લોકો તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરે છે. સુરદાસ બાબા વેંગાનું નામ સમગ્ર દુનિયામાં જાણીતા છે. બાબા વેંગાને બાલ્કન વિસ્તારના નાસ્ત્રાદમસ પણ કહેવામાં આવે છે.
બાબા વેંગા વર્ષ 2023ને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જે લોકોને ડરાવી રહી છે. તેમની આગાહી મુજબ વર્ષ 2023ના અંત પહેલા પૃથ્વી પર પરમાણુ બોમ્બ ફૂટશે.

જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે, તો પૃથ્વી પર આપત્તિ આવી શકે છે. બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રાદમસ કહેવાતા બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી.
વર્ષ 2023ને લઈને બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. આખી દુનિયા તેની આગાહીઓ પર વિશ્વાસ કરે છે. હવે બાબા વેંગાની આ ભવિષ્યવાણીએ લોકોને ડરાવી દીધા છે.
બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. સોવિયત સંઘનું વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11 હુમલા સહિત બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમણે વિશ્વના અંતથી લઈને યુદ્ધ અને આફત સુધીની આગાહીઓ કરી છે.
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આનાથી સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ગંભીર પરિણામો આવશે. આ આગાહી એટલી ખતરનાક છે કે, તેની કલ્પના પણ કરી શકાતી નથી.
બાબા વેંગાએ પણ 2023 માટે સૌર વાવાઝોડાની આગાહી કરી હતી, જે વિનાશ તરફ દોરી શકે છે. સૌર તોફાન એ સૂર્યમાંથી નીકળતી ઉર્જાનો વિસ્ફોટ છે, જેના કારણે પૃથ્વી પર અનેક પ્રકારના ખતરનાક રેડિયેશન પડશે. તેમની અસર સેંકડો પરમાણુ બોમ્બ જેટલી શક્તિશાળી અને ઘાતક હોઈ શકે છે.
બાબા વેંગાએ આગાહી કરી હતી કે, વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેની સાથે પરમાણુ હુમલો પણ થઈ શકે છે, જેના કારણે પૃથ્વી પર તબાહી મચી શકે છે. તેમની આગાહી મુજબ, કોઈ દેશ જૈવિક શસ્ત્રોથી હુમલો કરશે, જેમાં લાખો લોકો મૃત્યુ પામશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
