દુનિયાના આ દેશોમાં ક્યારેય તોફાન નથી આવતા, જુઓ પુરૂ લિસ્ટ
ભારતમાં હાલમાં જ બિપરજોય વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. કચ્છના દરિયાકાંઠા સાથે ટકરાયેલુ બિપરજોય વાવાઝોડુ ખેડૂતો અને સામાન્ય લોકો માટે મોટી મુસિબત સાબિત થયુ છે. જો કે દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જ્યાં ક્યારેય તોફાન નથી આવતા.

સંયુક્ત આરબ અમીરાત
સંયુક્ત આરબ અમીરાતમાં ક્યારેય તોફાન નથી જોવા મળતા. આ દેશની ભૌગોલિક સ્થિતિના કારણે અહીં ભાગ્યે જ તોફાન આવે છે. સંયુક્ત આરબ અમીરાત સાઉદી અરેબિયા અને ઓમાન વચ્ચે છે. આ દેશ પર્સિયન ગલ્ફમાં તેની ભૌગોલિક સ્થિતીને કારણે તોફાનોથી સુરક્ષિત રહે છે.
સ્વિટ્ઝર્લૅન્ડ
સ્વિટ્ઝર્લેન્ડને દુનિયા પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તેની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં કોઈ તોફાન નથી આવતા. આ દેશ ચારે તરફથી પહાડો વચ્ચે ઘેરાયેલો છે. આ જ કારણ છે કે અહીં વાવાઝોડાની વધારે અસર નથી થતી.
દક્ષિણ અમેરિકા
દક્ષિણ અમેરિકા ખંડમાં પણ તોફાનો ક્યારેક જ મળે છે. એન્ડીસ પર્વતમાળા દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ કિનારે ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તરેલી છે. ચારેબાજુ પહાડો હોવાને કારણે તોફાન અહીં આવતા નથી.
ઉરુગ્વે
બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે આવેલો ઉરુગ્વે પણ તોફાનોથી સુરક્ષિત છે. આ દેશ એટલાન્ટિક મહાસાગરમાં આવે છે. પરંતુ તે વિષુવવૃત્ત રેખાથી અંતરે છે તેના કારણે અહીં કોઈ તોફાન નથી જોવા મળતા.
એન્ડોરા
એન્ડોરા ફ્રાન્સ અને સ્પેન વચ્ચે પિરેનીસ પર્વતમાળામાં આવેલો નાનો દેશ છે. આ દેશમાં કોઈ દરિયાકિનારો નથી તેથી તોફાનો અહીં લગભગ ક્યારેય જોવા મળતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
