વીડિયો: મૃત શરીરથી નીકળતી આત્મા, કેમરામાં થઇ કેદ!
અત્યાર સુધી લોકો દાવો કરતા હતા કે માણસ જ્યારે મરે છે ત્યારે તેની આત્મા તેનું શરીર છોડી ચાલી જાય છે. પણ આ વાતને પુરવાર કરવા માટે વિજ્ઞાન પાસે કદી કોઇ પણ પુરાવા નહતા. પણ હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં તેવું કંઇક જોવા મળ્યું છે. જેને જોઇને વિજ્ઞાન પણ કદાચ મંત્રમુગ્ધ થઇ શકે છે.
આ વીડિયો ચીનનો છે. આ વીડિયોમાં ચીનની એક હોસ્પિટલમાં એક બેડ પર એક મહિલા સૂઇ રહી હોય તેવું દેખાય છે. અને પછી અચાનક જ એક કાળો પડછાળો તેના દેહ પરથી ઊભો થઇ દરવાજા તરફ જતો દેખાય છે. આ અજીબોગરીબ આકૃતિ વિષે લોકોનો દાવા છે કે તે મૃત મહિલાની આત્મા છે.

હવે આ વીડિયો સાચો છે કે પછી કોઇ ઇફેક્ટનો કમાલ તે કહેવું મુશ્કેલ છે. પણ હાલ તો ચીનનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ તેજીની વાયરલ થઇ રહ્યા છે. ત્યારે નીચેના આ વીડિયોમાં મૃત શરીરને છોડી જઇ રહેલી આત્માને જુઓ અહીં....
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
