બોયફ્રેન્ડ બનવા માટેની ભરતી નીકળી, માત્ર 24 કલાકમાં 3 હજાર અરજી આવી, જાણો શું પુરી ઘટના?
સામાન્ય રીતે નોકરી માટેની જાહેરાત આવતી હોય છે અને લોકો આવેદન કરતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ બોયફ્રેન્ડ બનવા માટે એક જાહેરાત આવી હતી અને 24 કલાકમાં જ 3 હજાર ફોર્મ ભરાઈ ગયા.
જણાવી દઈએ કે એક મહિલા આજ સુધી છોકરો શોધી રહી છે. આ માટે મહિલાએ એક ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું અને તેણે એક છોકરા માટે અરજી કરી છે. આ મહિલાએ આ અંગે વિગતે જણાવ્યુ છે. આ મહિલા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર તરીકે જાણીતી છે.

વેરા નામની આ ઈન્ફ્લૂએન્સરે તેના પ્રશ્નની ચર્ચા કરી છે. આમાંથી એક પ્રશ્ન હતો કે શું તે તેના માતા-પિતા સાથે રહે છે અને શું તેની પાસે કોઈ કાર છે? વેરાએ કહ્યું કે, કેટલાક લોકો પ્રેમ શોધવા માટે આવી અરજી જારી કરવી વિચિત્ર માને છે. જો કે લોકો આ મહિલાની આ માંગનો જવાબ પણ આપી રહ્યા છે.
આ મહિલાએ કહ્યું કે, 2023માં ડેટિંગ મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિમાં હું જાણવા માંગુ છું કે કોણ સારો ઉમેદવાર છે અને શું અમે એકસાથે ફિટ થઈશું? તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાને માત્ર 24 કલાકમાં 3000 અરજીઓ મળી છે.
ઓનલાઈન એપ્લિકેશન પોસ્ટ કરનાર ઈન્ફ્લૂએન્સરનું પૂરું નામ વીરા ડિજકમેન્સ છે. વીરાએ કહ્યું કે, તે એકલા રહેવાથી ખૂબ જ કંટાળી ગઈ છે. એટલા માટે તે બોયફ્રેન્ડની શોધમાં છે. આ સ્થિતિમાં જે પોતાને લાયક માને તે અરજી કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
