જંગલમાં અજગર અને દીપડા વચ્ચે થઈ ખતરનાક લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું
જંગલમાં અજગર અને દીપડા વચ્ચે થઈ ખતરનાક લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું
સોશિયલ મીડિયા પર જાનવરોના વીડિયોને ખુબ પસંદ કરવામાં આવે છે. લોકો સોશિયલ મીડિયા દ્વારા જોતા આવે છે કે આખરે જંગલમાં કેવી રીતે જિંદગી વિતાવે છે, એવામાં લોકો ઈન્ટરનેટ પર શિકારના વીડિયો પણ જોતા રહે છે. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઑફિસર સુશાંત નંદાએ આ વખતે એવો વીડિયો શેર કર્યો, જેને જોઈ તમે પણ દંગ રહી જશો. તેમણે દીપડા અને અજગર વચ્ચે ખતરનાક જંગનો વીડિયો શેર કર્યો, જેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અજગર દીપડાને જોતા જ તેની પાસે જાય છે. તેને જોતા જ અજગર પણ સચેત થઈ જાય ચે. જેવો જ દીપડો હુમલો કરવા માટે આગળ વધે છે કે અજગર તેના ઉપર અટેક કરી દે છે અને તેને સંપૂ્ણપણે કબ્જામાં લઈ લે છે. પરંતુ દીપડાએ ફુર્તી દેખાડી અને તરત જ તેના ચંગુલથી નિકળી ગયો. જે બાદ દીપડાએ અજગર પર અટેક કર્યો અને તેને હરાવીને નીકળી ગયો.
અહીં જુઓ વીડિયો
Leopard & Python squaring upto each other. As the python constricts, leopards agility takes care to escape the seize & kills it.
— Susanta Nanda IFS (@susantananda3) April 12, 2020
Not very uncommon. Python ends as prey to the leopard. pic.twitter.com/wBItYHtQZ2
સુશાંત નંદાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'દીપડો અને અજગર એકબીજાને લિપટેલા હતા. અજગરે જેવો જ હુમલો કર્યો તો દીપડાએ પોતાનો બચાવ કર્યો અને ખુદને છોડાવી લીધો. આખરે દીપડો અજગરનો શિકાર કરવામાં સફળ રહ્યો.' આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજાર વ્યૂ મળી ચૂક્યા છે. સાથે જ 250થી વધુ લાઈક્સ અને 50થી વધુ રિટ્વીટ્સ મળી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
