ફિમેલ ડોગ્સે પોતાના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, હનીમૂન માટે કરી ખાસ જગ્યાની પસંદગી
લોકો પોાતના પાલતુ જાનવરોને પોતાના પરીવારના સભ્યની જેમ જ રાખે છે. તેમની દરેક પ્રકારની નાની મોટી જરૂરિયાતોને પૂરી કરવામાં આવતી હોય છે. આવો જ એક રસપ્રદ પેટ્સનો વીડિયો સોળિયલ મીડિયા વાઇલ થઇ રહ્યો છે. વીડિયોમાં મેલ અને ફિમેલ
લોકો પોાતના પાલતુ જાનવરોને પોતાના પરીવારના સભ્યની જેમ જ રાખે છે. તેમની દરેક પ્રકારની નાની મોટી જરૂરિયાતોને પૂરી કરવામાં આવતી હોય છે. આવો જ એક રસપ્રદ પેટ્સનો વીડિયો સોળિયલ મીડિયા વાઇલ થઇ રહ્યો છે. વીડિયોમાં મેલ અને ફિમેલ ડૉગના લગ્ન કરીને હનિમૂન માટે પણ મોકલવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર પેટ્સના ઘણા વીડિયો શેર કરવામાં આવતા હોય છે જે વાસ્તવમાં યૂનિક હોય છે. જ્યારે વાત ડૉગ્સની કરવામાં આવે તો તેના કારનામાં પણ અલગ હોય છે. "હૈ માઇ નેમજ લૂના" નામના ઇન્સ્ટાગ્રામ ડૉગ પેજ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા ફિમેલ ડૉગના લગ્નનો સીન દેખાડવામાં આવ્યો છે. વાઇરલ કરવામાં આવતા વીડિયોને ખૂબ પસંદ કવરામાં આવે છે.
વીડિયોમાં એક ડૉગની જોડીની તૈયારી કરવામાં આવી રહી છે. એટલુ જ નહી લગ્ન માટે ડૉગ્સે ખાસ કપડા પણ પહેર્યા છે. આ લગ્ન મહિલા પુજારીએ સંપન્ન કરાવ્યા છે. લગ્ન બાદ જંગલમાં એક જગ્યાએ બંને માટે હનીમૂનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
લગ્ન બાદ ડૉગ્સ જોડીને વીડિયોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. મેલ ડૉગને બ્લેક એન્ડ વ્હાઇટ કોટ જ્યારે દુ્લ્હન એટલે કે ફિ મેલ ડૉગને એક સુંદર સફેદ ગાઉન પહેરાવામાં આવ્યું છે. ફિમેલ ડૉગ્સ પોશાક સાથે પોતાના બાલમાં ગજરો પણ લગાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
