દોરા જેટલી પાતળી બિકીની પહેરી બીચ પર ફરી રહી હતી, ધરપકડ થઇ
ફિલીપાઇન્સ પોલીસે બિકીની પહેરીને બીચ પર ફરી રહેલી એક પ્રવાસીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ મહિલા 26 વર્ષીય લિન ટૂ જિંગ છે, જે તાઇવાનથી અહીં ફરવા માટે આવી હતી.
ફિલીપાઇન્સ પોલીસે બિકીની પહેરીને બીચ પર ફરી રહેલી એક પ્રવાસીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ મહિલા 26 વર્ષીય લિન ટૂ જિંગ છે, જે તાઇવાનથી અહીં ફરવા માટે આવી હતી. દોરી જેવી બિકીની પહેરવા બદલ પોલીસે લિનને દંડ ફટકાર્યો છે. રિપોર્ટમાં પોલીસે બિકિનીને એક દોરો જ લખ્યો છે.

પ્રેમી સાથે ફરવા માટે આવી હતી
લિન તેના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે ફિલિપાઇન્સના બોરેટમાં આવી હતી. અહીં તે પ્રખ્યાત આઇસલેન્ડ પર રોકાઈ હતી. તે પુકા બીચ પર થંગ બિકિનીમાં તે બે વાર જોવા મળી હતી. આ બિકીની એક દોરા જેવી જ હોય છે.

સોશ્યિલ મીડિયા પર ફોટો શેર કરવો ભારે પડ્યો
લીને બીચ પર ચાલતી વખતે સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી હતી, તે તેને ભારે પડી ગયું. આ ફોટા જોઈને સંબંધિત અધિકારીઓનું ધ્યાન તેના તરફ ગયું અને તેમણે પોલીસને જાણ કરી. જે બાદ પોલીસે તપાસ વધારીને લીનની હોટલમાંથી ધરપકડ કરી દંડ ફટકાર્યો હતો.

38 ડોલરનો દંડ ફટકાર્યો
ફિલિપાઇન્સમાં લિનને 2500 પેસો ($38) નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ભર્યા પછી જ તેમને આઇસલેન્ડ છોડવાની મંજૂરી આપવામાં આવશે. પોલીસે કહ્યું છે કે અમને ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો તરફથી પણ ફરિયાદો મળી હતી. તે ફક્ત એક દોરી પહેરીને ફરી રહી હતી, જે નિયમોની વિરુદ્ધ છે. આ રીતે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: એન્જેલીના જેવું દેખાવા માટે કરાવી હતી 50 સર્જરી, હવે આ આરોપમાં ધરપકડ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
