સહેલું નથી આ રીતે પોતાની સેલ્ફી લેવાનું
‘ખતરોં કે ખિલાડી' તો તમે બધાએ જોયાં હશે, પરંતુ કોઇ પોતાની સેલ્ફી લેવા માટે જીવને જોખમમાં મુકે તે વાત ગળે ઉતરે ખરી, કદાચ કેટલાક જોખમખેડુઓનો જવાબ હા હશે તો કેટલાક ના પણ કહેશે. આજે અમે તમને એક એવી વ્યક્તિ અંગે જણાવી રહ્યાં છીએ જેણે પોતાની એવી સેલ્ફી લીધી છે, જેને જોઇને તમે પણ દંગ રહી જશો. કિસ્ટ્રીયન નામની આ વ્યક્તિએ સાંઢ ઉપર બેસીને સેલ્ફી લીધી છે, તો તે સેલ્ફી લેવા માટે ઉંચી ઇમારત પર પણ ચઢી ચૂક્યો છે.
ઓનલાઇન સાઇટ રેડિટમાં કિસ્ટ્રીયનની કેટલીક એવી સેલ્ફી તસવીરો તમે જોઇ શકો છો, જે જોખમી સ્ટંટ દરમિયાન લેવામાં આવી છે. રેડિટમાં આ સેલ્ફી "selfie level 11 achieved,"ના ટાઇટલ ટેગ સાથે પોસ્ટ કરવામાં આવી છે. જે સ્ટંટ કરવાનું સૌથી જોખમી લેવલ છે. રેડિટમાં તેને સેલ્ફી પોસ્ટ પર 500 કરતા વધારે કોમેન્ટ પણ આવી ચૂકી છે, તો ચાલો તસવીરો થકી તેની આવી જ કેટલીક સેલ્ફી જોઇએ.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.

Most Extreme Selfies
આવી સેલ્ફી લેવી એ કોઇ સહેલું કામ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
