ખૂબસૂરતીથી લઈને કપડા સુધી બધુ જ એક જેવુ, મળો દુનિયાની સૌથી ખૂબસૂરત જુડવા ત્રણ બહેનોને
દુનિયામાં તમે ઘણા જુડવા ભાઈ-બહેનોને જોયા હશે. જેની તમામ બાબતો એક સરખી જ હોય છે. જો કે આજે આપણે જે ત્રણ જુડવા બહેનોની વાત કરી રહ્યા છીએ તે દુનિયાની સૌથી ખૂબસૂરત ત્રણ જુડવા બહેનો છે.
આજે આપણે જે બહેનોની વાત કરી રહ્યા છીએ તેના નામ હેન્ના, કેથરિન અને નાદિયા કોટન છે. આ ત્રણેય બહેનોનો જન્મ એક સાથે થયો છે. 27 વર્ષની ઉંમરમાં આ બહેનોનો પ્રેમ એવો છે કે તેઓ એકબીજાથી દૂર રહી શકતી નથી.

આ બહેનોને જોઈને લાગે છે કે તમે અરીસામાં એક જ વ્યક્તિને ત્રણ બાજુથી જોઈ રહ્યા છો. દેખાવથી લઈને તેમના કપડાં પણ સમાન છે. હવે આ બહેનોએ તેમના અંગત જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા છે.
આ બહેનો પોતાને વિશ્વની સૌથી સુંદર ત્રિપુટી કહે છે. તેમના કપડાં પણ મોટે ભાગે સરખા જ હોય છે. એટલું જ નહીં, તેણીઓએ સર્જરી પણ કરાવી છે.
ત્રણેયએ એકસાથે લિપ ફિલર, ફેશિયલ ફિલર અને નાકની સર્જરી કરાવી છે. આ ત્રણેયની તેમની લાઈફ સ્ટાઈલ માટે ઘણી વખત ટીકા થઈ છે. પરંતુ ન્યૂયોર્કમાં રહેતી આ બહેનો પર તેની કોઈ અસર થતી નથી.
આ બહેનોએ ખુલાસો કર્યો કે, તે તેમની મોટાભાગની વસ્તુઓ શેર કરે છે. કોઈપણ એકબીજાના કપડાં પહેરી શકે છે. આટલું જ નહીં તે પોતાનો મેકઅપ પણ શેર કરે છે. દરેક વ્યક્તિ એકબીજાના મોબાઈલ પાસવર્ડ અને કોમ્પ્યુટર પાસવર્ડ જાણે છે.
તમામ બહેનો સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને લગતી વસ્તુઓ પણ શેર કરે છે. પરંતુ એક વસ્તુ તેઓ નથી કરતા તે છે રાત્રે એકસાથે સૂવું. તેમની પથારી અલગ છે. તેના ઘરમાં ચાર રૂમ છે અને ત્રણેય બહેનો અલગ-અલગ રૂમમાં સૂવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
