જાણો સૌથી પહેલા ક્યાંથી આવ્યો હિન્દુ શબ્દ, કેવી રીતે દુનિયાભરમાં ફેલાયો?
આ દિવસોમાં ભારતમાં હિન્દુત્વના નામે કત્લેઆમ ચાલી રહી છે. હિન્દુ રાષ્ટ્રના નામે લોકોને મારવામાં આવી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુ ધર્મ ક્યારેય આવો નહોતો. આજે અમે તમને જણાવીશું કે હિન્દુ શબ્દની ઉત્પતિ કેવી રીતે થઈ અને દુનિયાભરમાં કેવી રીતે ફેલાયો?
તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુ કોઈ ધર્મ નથી. સનાતન ધર્મ છે ત્યારે હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો અને તે ભારતીય લોકોની આસ્થા અને અસ્તિત્વ સાથે કેવી રીતે જોડાયો તે એક મોટો સવાલ છે. આ સવાલનો અમે તમને આજે જવાબ આપીશું.

ઈતિહાસકારો અનુસાર, હિન્દુ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ આરબોએ 8મી સદીમાં કર્યો. સિંધુ નદીના કિનારે રહેતા લોકો હિન્દુ તરીખે ઓળખાયા. સવાલ એ થાય છે કે સિંધુ નદીના કિનારે રહેતા લોકોને હિન્દુ કેમ કહેવાયા? આ સવાલનો જવાબ આપતા ઇતિહાસકારો કરે છે કે S ને H સાથે બદલવાની પર્સિયન પરંપરાને કારણે આ શબ્દ બન્યો.
ઘણા ઇતિહાસકારો માને છે કે હિન્દુ શબ્દ આરબો અને ઈરાનીઓના ઉપયોગ પહેલા પણ અસ્તિત્વમાં હતો. ઇતિહાસકારોની દલીલ છે કે વિશાલવક્ષ શિવ દ્વારા લખાયેલ બારહસ્પત્ય શાસ્ત્ર, જેનો સારાંશ બૃહસ્પતિએ પોતે આપ્યો છે તેમાં પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આ પુસ્તક ક્યારે લખાયું તેના કોઈ નક્કર પુરાવા કોઈની પાસે નથી.
એક દલીલ એવી પણ આપવામાં આવે છે કે અલબેરુનીના પુસ્તક પેજ નંબર 198 વિભાગ 1 માં ડ લખ્યું છે કે સિંધ જવા માટે હિમરોજ ઉર્ફે સિજિસ્તાનમાંથી પસાર થવું પડે છે અને જ્યારે હિન્દ પહોંચવા માટે કાબુલમાંથી પસાર થવું પડે છે. આ પુસ્તકમાં હિન્દ અને સિંધ બંને શબ્દોનો સ્પષ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઘણા લોકો એ માનવા તૈયાર નથી કે હિન્દ સિંધમાંથી બન્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
