જાણો શું થાય છે OK નું ફુલ ફોર્મ? મોટાભાગના લોકો આ નથી જાણતા
લોકો વાતચીત દરમિયાન કોઈ વાત સાથે એગ્રી થાય કે તેને મસજી જાય એટલે ઓકે કહીને વાત પુરી કરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ઓકે શબ્દનો ઉપયોગ કરતા મોટાભાગના લોકોને તેનું ફુલ ફોર્મ ખબર નથી.
વાતચીતમાં OK માત્ર એક શબ્દ નહીં પણ વાક્યનું કામ કરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ઓકે કોઈ શબ્દ નથી પરંતુ શોર્ટ ફોર્મ છે. આજે અમે તમને OK નો અર્થ જણાવીશુ.

ઓકે મુળ એક ગ્રીક શબ્દ છે અને તેનુ ફુલ ફોર્મ Olla Kalla થાય છે. આ શબ્દનો અંગ્રેજીમાં અર્થ All correct થાય છે. OK શબ્દની શરૂઆત 185 વર્ષો પહેલા થઈ હતી.
આ શબ્દનો ઉપયોગ અમેરિકન પત્રકાર ચાર્લ્સ ગોર્ડન ગ્રીનની ઓફિસથી શરૂ થયો અને પુરી દુનિયામાં થવા લાગ્યો. વર્ષ 1839માં ચાર્લ્સ ગોર્ડન ગ્રીન શબ્દોની જગ્યાએ પ્લેફૂલ સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ કરતા હતા.
OK નો ઉપયોગ સૌપ્રથમOll Korrect ના એબ્રિવિએશન તરીકે કરાયો હતો. આ વ્યાકરણ પર એક કટાક્ષ આર્ટીકલ હતો અને વર્ષ 1839 માં તે બોસ્ટન મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત થયો હતો. આ પછી OW જેવા શબ્દો પણ ઉપયોગમાં આવ્યા. તેનો અર્થ ઓલ રાઈટ થતો હતો. વર્ષ 1840માં અમેરિકન રાષ્ટ્રપતિ માર્ટિન વેન બ્યુરેનના ઈલેક્શન કેમ્પેનમાં ઓકે શબ્દનો ઉપયોગ કરાયો હતો. આ પછી તે આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયો.
વેન બ્યુરેનનું ઉપનામ Old Kinderhook હતું. તેમના સમર્થકોએ ચૂંટણી પ્રચારમાં ઓકે શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન દેશભરમાં ઓકે ક્લબની રચના કરવામાં આવી હતી. OK બે અર્થનો શબ્દ બની ગયો હતો. તેનો અર્થ ઓલ્ડ કિન્ડરહૂક તેમજ ઓલ કોરેક્ટ થવા લાગ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
