સોફા પર બેઠો હતો કોબરા કિંગ, તકિયો ખસેડ્યો અને હુમલો કર્યો, જુઓ VIRAL VIDEO
સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઘરના સોફામાં પર રાખવામાં આવેલા તકિયાના કવરની અંદર એક કિંગ કોબરા છૂપાયો હતો. ઘરના લોકોએ તકિયાના કવરને હટાવ્યુ ત્યારે આ કિંગ કોબરાએ હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

કિંગ કોબરાને દુનિયાનો સૌથી ખતરનાક અને ભયંકર ઝેરીલા સાપમાંથી એક માનવામાં આવે છે. જો આ સાપ ડંખે તો બચવુ મુશ્કેલ છે. ત્યારે એક પરિવાર સાથે જે બન્યુ તે સાંભળીને તમારા રુંવાટા ઉભા થઈ જશે.
આ પરિવારે તેમના સોફાના તકિયામાંથી એક અજીબ પ્રકારનો અવાજ સાંભળ્યો. પરિવારના લોકો પોતાના સોફામાંથી ઉભા થઈ ગયા અને જાણ થઈ ગઈ કે તકિયામાં સાપ છે.
પરિવારના લોકોએ તરજ સપેરાને બોલાવ્યો અને જ્યારે તકિયામાંથી સાપ નીકળ્યો ત્યારે પરિવારના લોકોના હોશ ઉડી ગયા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ધીમે ધીમે સાપ પકડનાર સોફા પાસે જાય છે અને એક લોખંડનો સળીયો તકીયાની અંદર નાખે છે, સળીયાથી જેવુ તકીયાનું કવર ખસેડવામાં આવે છે તેમાં એક કિંગ કોબરા જોવા મળે છે અને ત્યારબાદ આ કિંગ કોબરા તકિયામાંથી બહાર આવે છે.
આ વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈએ લોકો વિવિધ પ્રતિભાવ આપી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે, આ ખૂબ ડરાવનો વીડિયો છે. તો બીજા યૂઝરે કહ્યું, કે આ વીડિયોમાં જોઈને હું ખૂબ જ ડરી ગયો. મને હવે સોફામાં બેસતા પણ ડર લાગે છે.
ત્રીજા યૂઝરે કહ્યું, મેં તકિયા આગમાં ફેંકી દીધા. ચોથા યૂઝરે લખ્યુ, જ્યારે હું રીલ જોઈ રહ્યો હતો ત્યારે હું સોફામાં બેઠો હતો, જેથી હું આ વીડિયો જોઈને ખૂબ ડરી ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
