આ 5 દેશોમાં પણ માન્ય છે ભારતનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ચલાવી શકો છો કાર
જ્યારે તમે મોટા થાવ છો, ત્યારે તમારે વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર હોય છે. જોકે, શું તમે જાણો છો કે, તમે આ લાયસન્સ દ્વારા ભારતની બહાર પણ વાહન ચલાવી શકો છો.
જ્યારે તમે મોટા થાવ છો, ત્યારે તમારે વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર હોય છે. જોકે, શું તમે જાણો છો કે, તમે આ લાયસન્સ દ્વારા ભારતની બહાર પણ વાહન ચલાવી શકો છો. ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે, તમે દેશમાં વાહન ચલાવી શકો છો, પરંતુ તમે તેના દ્વારા વિદેશમાં પણ વાહન ચલાવી શકો છો. એવા ઘણા દેશો છે, જ્યાં ભારતનું ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય છે.

અમેરિકામાં તમે વાહન ચલાવી શકો છો
યુનાઇટેડ સ્ટેટ્સના મોટાભાગના રાજ્યો તમને ભારતીય DL સાથે ભાડાની કાર ચલાવવાની મંજૂરી આપે છે. તમે અહીં 1 વર્ષ સુધી વાહનચલાવી શકો છો, પરંતુ તમારા દસ્તાવેજો સાચા અને અંગ્રેજીમાં હોવા જોઈએ.
DL સાથે તમારે I-94 ફોર્મ સાથે રાખવાની જરૂર પડશે,જેમાં તમે યુએસએમાં પ્રવેશ્યાની તારીખનો સમાવેશ થાય છે.

ન્યુઝીલેન્ડમાં પણ માન્ય છે ભારતનું લાઇસન્સ
સુંદર દેશ ન્યુઝીલેન્ડમાં પણ તમે એક વર્ષ માટે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ પર ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. દક્ષિણ-પશ્ચિમ પેસિફિકમહાસાગરમાં બે મોટા ટાપુઓ અને અન્ય ઘણા નાના ટાપુઓથી બનેલા આ દેશમાં ડ્રાઇવિંગ કરવાની એક અલગ જ મજા છે.

તમે જર્મનીમાં પણ ડ્રાઇવિંગની મજા માણી શકો છો
જર્મનીને ઓટોમોબાઈલનો દેશ કહેવામાં આવે છે, જ્યાં તમે ડ્રાઈવ કરીને શ્રેષ્ઠ અનુભવ મેળવી શકો છો. અહીં ભારતીય લાયસન્સ પર 6મહિના સુધી ડ્રાઇવિંગ કરી શકાય છે. મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને બીએમડબલ્યુ અહીંની ઓટોમેકર્સ છે.

ભુતાનમાં પણ માન્ય
પાડોશી દેશ ભૂટાન સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. તમે પ્રાકૃતિક સૌંદર્યને સમાવિષ્ટ આ દેશના રસ્તાઓ પર ડ્રાઇવિંગનો આનંદ પણલઈ શકો છો.

તમે કેનેડામાં પણ ડ્રાઇવિંગ
કેનેડાને મીની પંજાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ પર અહીં પહોળા રસ્તાઓ પર ડ્રાઇવિંગનો આનંદમાણી શકો છો, પરંતુ તમારે અહીં જમણી બાજુએ વાહન ચલાવવું પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
