ગૂગલ પર આ વસ્તુઓ સર્ચ કરી તો જેલમાં ગયા સમજો, ભુલથી પણ એ આ વર્ડ સર્ચ ન કરવા!
ઈન્ટરનેટના વધતા વ્યાપે દુનિયાને નાની કરી દીધી છે. મોબાઈલ અને કોમ્યુટર જેવા સાધનોને કારણે હવે કોઈપણ વસ્તુઓ હાથવેંતમાં આવી ગઈ છે. જો કે ટેકનોલોજી જેટલી મદદગાર છે તેટલી જ મુશ્કેલીઓ પર સર્જે છે.
ઈન્ટરનેટના વધતા વ્યાપે દુનિયાને નાની કરી દીધી છે. મોબાઈલ અને કોમ્યુટર જેવા સાધનોને કારણે હવે કોઈપણ વસ્તુઓ હાથવેંતમાં આવી ગઈ છે. જો કે ટેકનોલોજી જેટલી મદદગાર છે તેટલી જ મુશ્કેલીઓ પર સર્જે છે. સાયબર ક્રાઈમ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ સિવાય ઈન્ટરનેટનો ઉપયોગ કરીને આતંકને જન્મ આપનારા લોકો પણ આ દુનિયામાં છે. આ તમામ ઘટના વચ્ચે આજે અમે તમને કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઈન્ટરનેટ પર સર્ચ મારવાનો મતલબ જેલમાં જવુ છે.

ગુનાખોરી સાથે જોડાયેલી બાબતો
જો ગુગપ પર તમે કોઈપણ ગુનાઓ સાથે જોડાયેવી બાબતો સર્ચ કરશો તો તમારે પોલીસના ચક્કરમાં પડવાનો વારો આવશે. આ માટે તમારે સાવધાની રાખવી પડશે.

બાળકો સાથે જોડાયેલા ગુના
બાળકો સાથે જોડાયેલા ગુનાઓ એક સંવેદનશીલ બાબત છે. આ બાબતે સર્ત કરવાથી પણ તમે કાયદાની ચુંગાલમાં ફસાઈ શકો છે. ગૂગલ પર બાળ અપરાધ સાથે જોડાયેલી બાબતો સર્ચ કરવાથી બચવુ જોઈએ.

હથિયારો બાબતે સર્ચ
હથિયારો અને દારૂગોળા સાથે જોડાયેલી બાબતો વિશે સર્ચ કરતા પહેવા પણ સાવધાન રહેવાની જરૂર છે. આ સર્ચ તમને પોલીસના ચક્કરમાં પાડી શકે છે. સરકારની વિવિધ એજન્સીઓ હથિયારો વિશે સર્ચ કરનારા લોકો પર સીધી નજર રાખે છે.

હિંસા સંબંધિત સર્ચ
ઈન્ટરનેટ પર હિંસા સંબંધિત કોઈપણ બાબતને સર્ચ કરશો તો તમે કાયદાની નજરમાં આવી શકો છે. અહીં એ પણ સંભાવના છે કે તમારી સામે કોઈ કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે.

મહિલા સંબંધિત ગુનાઓ
ઈન્ટરનેટમાં મહિલા સંબંધિત ગુનાઓ વિશે સર્ચ ન કરવું જોઈએ, કારણ કે આવું કરનારાઓ સામે કાર્યવાહીનું જોખમ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
