તમે આવી રીતે નાહી રહ્યા છો તો તે સાચી રીત નથી, જાણો નહાવાની સાચી રીત
કહેવાય છે કે લાઈફ સ્ટાઈલ સ્ટાઈલની માણસની સ્વાસ્થય મોડ પર સારી અથવા ખરાબ અસર થાય છે. નહાવુ એ એક લાઈફ સ્ટાઈલનો જ ભાગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે નહાવાની પણ એક આદર્શ રીત હોય છે. આજે અમે તમને એક સારી રીત સમજાવના છીએ.
શરીરમાં સતત લોહીના પ્રવાહને કારણે સુપ્ત વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી રહે છે. તેની આરોગ્યપ્રદ કુદરતી દિશા ઉપરથી નીચે પગ સુધી હોય છે. આપણા માથામાં રહેલી ખૂબ જ ઝીણી રક્તવાહિનીઓ મગજમાં લોહી પહોંચાડે છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ અચાનક માથા પર ઠંડુ પાણી રેડીને સ્નાન કરવાનું શરૂ કરે છે તો આ નળીઓ સંકોચવા લાગે છે અને માથામાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે.

આ સ્થિતીમાં શરીર સહન કરી શકતું નથી અને વ્યક્તિને સ્ટ્રોક આવવા લાગે છે, ઘણી પરિસ્થિતિઓમાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક પણ આવી શકે છે. પાણી સીધું માથા પર નાખવાથી માથું ઠંડુ થઈ જાય છે. આવી સ્થિતીમાં હૃદયને માથા તરફ વધુ ઝડપથી લોહી મોકલવું પડે છે અને તેમાંથી હાર્ટ એટેક અથવા મગજની નસ ફાટવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આવી સ્થિતીમાં બાથરૂમમાં ગયા પછી પહેલા માથા પર પાણી ન નાંખો. આરામથી બેસીને અથવા ઉભા રહો. પહેલા તમારા પગના અંગૂઠા પર પાણી રેડો. આ પછી ઘૂંટણ પર અને પછી જાંઘો પર પાણી રેડવું જોઈએ. ત્યારબાદ છેલ્લે ઉપર જતા માથા પર પાણી રેડો. આ પછી જો તમે ઇચ્છો તો શાવર નીચે ઉભા રહીને સ્નાન કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
