Live શૉ દરમિયાન હોસ્ટએ ખેંચી નાખ્યું ટીવી સ્ટારનું ટોપ અને પછી...
સ્પેનમાં એક ટીવી શૉ દરમિયાન એક ફિમેલ સ્ટારે શરમમાં મુકાવવું પડ્યું. લાઈવ શૉ દરમિયાન તેમની સાથે કંઈક એવું થઇ ગયું જેના કારણે તે શરમથી પાણી પાણી થઇ ગયી અને વચ્ચે જ શૉ છોડીને ચાલી ગયી.
ડેલી મેલની રિપોર્ટ અનુસાર લાઈવ ટીવી શૉ દરમિયાન હોસ્ટએ ટીવી સ્ટારની ડ્રેસ ખેંચી નાખી. જેનાથી અભિનેત્રીના બ્રેસ્ટ દેખાવવા લાગ્યા અને આખો મામલો ઓનએર પણ થઇ ગયો.

હોસ્ટએ આવી હરકત જાણી જોઈને કરી કે પછી ભૂલથી થઇ ગયી તે તો કહી ના શકાય. સેલેબ્રીટીને તો પહેલા આ વાતનો અંદાઝો જ ના આવ્યો કે તેની સાથે આ ઘટના થઇ ચુકી છે. પરંતુ જયારે તેને ખબર પડી કે તેનું ટોપ નીચે સરકી ગયું છે. ત્યારે તે ગુસ્સામાં આવીને શૉ છોડીને ચાલી ગયી.
વીડિયો ઓનએર થયા પછી લાખો લોકોએ તેને જોયો. લગભગ 2.3 મિલિયન લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયો જોનારા લોકોનું કહેવું છે કે સેલેબ્રીટી કરતા વધારે શરમ તો હોસ્ટને આવવી જોઈએ. કેટલાક લોકોનું કહેવું છે કે હોસ્ટએ આવું જાણી જોઈને કર્યું છે.












Click it and Unblock the Notifications
