આ માત્ર અનોખી પ્રથા છે, પણ નબળા હૃદયના ના જુવે આ વીડિયો!
[અજબ-ગજબ] એક કોલ્ડ ડ્રિંકની જાહેરાતમાં આપે યુવકોને સાંભળ્યા હશે કે ડરના આગળ જીત છે. પરંતુ જે દ્વીપ પર અમે આપને લઇ જઇ રહ્યા છીએ અને જે વીડિયો અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ, તેને જોઇને આપ કહેશો કે ડર કે આગે ડોલ છે.
અમે વાત કરી રહ્યા છીએ મેક્સિકોની જોચીમિલકો કેનાલ પર બનેલ એક દ્વીપની જેના પર જતા જ આપને લાગશે કે આપ કોઇ હોરર મૂવીના સેટ પર છો. ચારેય તરફ આપને બાળકોના મૃતદેહ લટકે છે તેવો આભાષ થશે, ક્યાંક લાશ પર કીડીઓ હશે, તો ક્યાંક માખો બમણતી હશે. ક્યાંક લાશ ઝાડ પર લટકેલી હશે, તો ક્યાંક ઘાસ પર પડી હશે. વાસ્તવામાં આ અસલી લાશો નથી પરંતુ એ ડોલની છે જે અત્રે રહે છે.
અને હા આ વોન્ટેડ પ્લેસ સરકારે ખાનગી પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી દીધું છે. આ દ્વીપ પર સરળ નથી. આપ અત્રે માત્ર બોટ દ્વારા જ જઇ શકો છો, અને અત્રે નૌકાવાળા પર નિર્ભર કરે છે કે તે આવશે કે નહીં.
દ્વીપ પરની તસવીરોને બતાવતા પહેલા એક ચેતાવણી છે કે નબળા હૃદયના લોકો આ તસવીરો અને વીડિયો ના જુવે...

ધ્યાનથી જુઓ આ ઢીંગલીની આંખોમાં
આ ઢીંગલીની આંખોમાં ધ્યાનથી જુઓ, આપને કંઇક દેખાશે.

આ ઢીંગલો છે કે ભૂત
ભલ-ભલા આવા ઢીંગલાઓને અહીં જોઇને ડરી જાય છે.

લાશ છે કે ઢિંગલી
આ ઢીંગલીને જોઇને આપ ચોક્કસ ભયભીત થઇ જશો.

અજબ-ગજબ ઢીંગલા
અહીં આપને એકથી એક ડરામણા ઢીંગલા જોવા મળી જશે, જેના આંખમાં જોઇને જ આપને ડરનો અનુભવ થવા લાગશે.

સમાજની હકીકત કહેતી ડોલ
આ ડોલ સમાજની વાસ્તવિકતા વર્ણવી રહી છે.

માત્ર ડોલ જ નહીં
આ દ્વીપ પર આવતા આપને ચારેય તરફ ડરાવતા ઢીંગલા અને ઢીંગલીઓ જોવા મળશે.

અત્રે પણ ભયાનક મંજર
અત્રે પણ આપને ભયાનક ડરામણું વાતાવરણ જોવા મળશે.

અત્રે પણ ભયાનક મંજર
અત્રે પણ આપને ભયાનક ડરામણું વાતાવરણ જોવા મળશે.

કેમ લટકે છે ડોલ ઝાડ પર
અહીં ડગલેને પગલે ઝાડ પર ડોલ લટકતી જોવા મળે છે.

ડ્રેક્યુલાની યાદ અપાવે છે
આવું ભયાનક વાતાવરણ ડ્રેક્યુલાની યાદ અપાવે છે.

આ છે ડોલ આયલેન્ડ
આ છે એક ડોલ આયલેન્ડ, જ્યાં આપને જોવા મળશે માત્ર ઢીંગલા. આગળની સ્લાઇડમાં જુઓ વીડિયો..
ડોલ આયલેન્ડને જુઓ વીડિયોમાં
આ ડરામણા આયલેન્ડને જુઓ વીડિયોમાં...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
