અહીં જન્મના થોડા દિવસમાં જ બાળકો આંધળા થઈ જાય છે, જાણો શું છે કારણ?
માણસજાત ચંદ્ર અને મંગળ સુધી પહોંચી છે પરંતુ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જેના રહસ્યો આજ સુધી ઉકેલી શકી નથી. આવી જ રહસ્યમયી જગ્યા મેક્સિકોમાં આવેલી છે. કહેવાય છે કે અહીં જન્મના થોડા સમયમાં જ બાળકો આંધળા થઈ જાય છે.
આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે આજે પણ કોઈ સમજી શક્યુ નથી. મેક્સિકોમાં આવેલા આ ગામમાં આંધળાપણાંનો શ્રાપ હોય તેવી સ્થિતી છે. કહેવાય છે કે આ ગામમાં જન્મેલા બાળકો જન્મના થોડા જ દિવસોમાં તેમની આંખોની રોશની ગુમાવી દે છે.

અહીંના સ્થિતી એટલી ચૌકાવનારી છે કે અહીં માત્ર બાળકો જ નહીં પણ પ્રાણીઓના બચ્ચા પણ આંધળા થઈ જાય છે. આ ગામ દુનિયાભરમાં આંધળાઓના ગામ તરીકે જાણીતું છે. આ ગામમાં માણસથી લઈને પ્રાણીઓ પણ આંધળા જોવા મળે છે. મેક્સિકોના આ ગામમાં ઝાપોટેક જનજાતિના લોકો રહે છે.
અહેવાલો અનુસાર, આ ગામના લોકો અહીં આવેલા એક વૃક્ષને આના પાછળ જવાબદાર માને છે. સ્થાનિકો કહે છે કે મેક્સિકોના ગામમાં એક શ્રાપિત વૃક્ષ છે. આ ઝાડને જોતા જ તે આંધળા થઈ જાય છે. ઘણા તેને માત્ર અંધશ્રદ્ધા માને છે. ગામના લોકો જણાવે છે કે આ વૃક્ષ ઘણા વર્ષોથી આ ગામમાં છે.
બીજી તરફ નિષ્ણાતો માને છે કે આ ગામમાં ઝેરી માખીઓ મોટી સંખ્યા છે. આ માખીના કરડવાથી લોકો આંધળા બની જાય છે. મેક્સિકન સરકારને આ ગામ વિશે જાણ થતા સરકારે ગામના લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અન્ય જગ્યાએ વસી શક્યા નહીં. તેમના શરીર અન્ય આબોહવા સાથે અનુકૂલન કરી શક્યા નહીં. જેના કારણે તે લોકોને તેમની હાલત પર છોડી દેવાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
