ટાઈટ જીન્સ પહેરતી છોકરીઓ સાવધાન.. થઈ શકે છે આ મોટી સમસ્યાઓ
જીન્સ હંમેશા ફેશનમાં રહે છે અને છોકરીઓ બોડી ટાઈટ જીન્સ પહેરવાની શોખીન હોય છે. જો તે તમને જાણીને ઝટકો લાગશે કે ટાઈટ જીન્સ પહેરવાથી એક નહીં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે ટાઈટ જીન્સ પહેરો છો તો જાંઘના ભાગમાં ફોલ્લીઓ પડી શકે છે. ટાઈટ જીન્સ સ્કીન પર પુરૂ ચોંટી જાય છે અને તેના કારણે પરસેવો સુકાઈ જતો નથી. આમ થવાથી ખંજવાળ અને લાલ ચાંદા પડવાન સમસ્યાઓ થઈ શકે છે.

જનરલ ઓફ ન્યુરોલોજી ન્યુરો સર્જરીના એક રિસર્ચ અનુસાર, ટાઈટ જીન્સ પહેરવાથી કમરનો દુખાવો પણ થઈ શકે છે. ટાઈટ જીન્સ પહેરવાથી હિપ જોઈન્ટ અને રીડ બોન પર નકારાત્મક અસર થાય છે.
લાંબા સમય સુધી સતત ટાઈટ જીન્સ પહેરેલા રહેવાથી ઈન્ટિમેટ એરિયામાં હવાની અવર જવર અટકી જાય છે. ઉનાળામાં વધુ પરસેવો થાય છે ત્યારે હવાની અછતને કારણે પરસેવો સુકાઈ શકતો નથી અને એ એરિયા બેક્ટેરિયા અને ફૂગનું ઘર બની રહે છે.
ટાઈટ જીન્સને કારણે રક્ત પરિભ્રમણમાં સમસ્યા થઈ શકે છે. આમ થવાથી સોજા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય બીજી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે.
ટાઈટ જીન્સ પહેરવાથી નર્વને નુકસાન થઈ શકે છે. તે કરોડરજ્જુને પણ અસર કરે છે અને સ્કિની પેન્ટ સિન્ડ્રોમ પણ હોઈ શકે છે. આનાથી પગમાં નિષ્ક્રિયતા આવે છે અને કળતર થાય છે.
ટાઈટ જીન્સ પહેરવાને કારણે મહિલાઓને વલ્વાડાયનિયા થવાની શક્યતા વધી જાય છે. આ રોગમાં મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો અને ઈન્ફેક્શન થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
