ખતરનાક બદલો: પ્રેમીએ દગો આપ્યો તો પ્રેમિકાએ તેના પિતા સાથે કરી લીધા લગ્ન
સોશિયલ મીડિયા પર એક છોકરીની લવસ્ટોરીએ બધાના હોશ ઉડાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરી એક છોકરા સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ પછી તેને કંઈક ખબર પડી જેનાથી તેનું દિલ તૂટી ગયું.
તમે ઘણા પ્રકારની લવ સ્ટોરી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આવી અનોખી લવ સ્ટોરી સાંભળીને તમે પણ દંગ રહી જશો. ખરેખર, સોશિયલ મીડિયા પર એક છોકરીની લવસ્ટોરીએ બધાના હોશ ઉડાવી દીધા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, છોકરી એક છોકરા સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ પછી તેને કંઈક ખબર પડી જેનાથી તેનું દિલ તૂટી ગયું. ઉલ્લેખનીય છે કે, છોકરાએ છોકરી સાથે એક વાર નહીં પણ બે વાર છેતરપિંડી કરી. સોશિયલ મીડિયા પર યુવતીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

છોકરીએ છોકરાના પિતા સાથે લગ્ન કર્યા
આ છોકરીનું નામ ઓગસ્ટા હબલ છે અને તે અમેરિકાની છે. જ્યારે તે 21 વર્ષની હતી, ત્યારે તે 30 વર્ષના છોકરાને દિલ આપી બેઠી હતી.
જલદી તેમનો સંબંધ શરૂ થયો, બધું સંપૂર્ણ હતું. યુવતીના કહેવા પ્રમાણે છોકરો ફૂલ લાવતો, ગિફ્ટ આપતો અને લગ્ન વિશે પણ પૂછતો.

વીડિયોમાં કહી આપવીતી
એક વીડિયોમાં છોકરીએ જણાવ્યું કે, આ બંનેનો સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો, પરંતુ પછી છોકરીને ખબર પડી કે, છોકરો તેની સાથે છેતરપિંડીકરી રહ્યો છે.
ખરેખર છોકરો છોકરીના મિત્ર સાથે મળીને છોકરી સાથે છેતરપિંડી કરતો હતો.છોકરીના બોયફ્રેન્ડે પણ આ વાત સ્વીકારીલીધી. છોકરીએ છોકરાને બીજી તક પણ આપી પણ છોકરો ફરી રંગે હાથે ઝડપાઈ ગયો હતો.

લોકોને આશ્ચર્ય થયું
બે વખત છેતરપિંડી કર્યા બાદ યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ પછી યુવતીએ બોયફ્રેન્ડના પિતાને પસંદ કરીતેની સાથે લગ્ન કરી લીધા હતા.
એક TikTok વીડિયોમાં, હબલે જણાવ્યું હતું કે, તેણે તેના ભૂતપૂર્વ પ્રેમીના પિતા સાથે પાંચમી લગ્નવર્ષગાંઠ ઉજવી અને હવે છોકરી તેના પ્રેમથી ખૂબ ખુશ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
