દરેક અનમેરિડ કપલને તેના આ અધિકારો જાણી લેવા જોઈએ, ખતમ થઈ જશે મુશ્કેલીઓ
ઘણી વખત એવા સમાચારો આવતા રહે છે કે પોલીસ હોટલમાં રોકાયેલા અનમેરિડ કપલે હેરાન કરે છે. આ સિવાય ઘણા કપલને જરૂર વગર હેરાન કરવામાં આવે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે તે તેમના અધિકારોથી અજાણ છે. આજે અમે તમને કેટલાક એવા અધિકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક કપલે જાણી લેવા જોઈએ.
ભારતમાં કોઈ એવો કાયદો નથી જેમાં એવુ કહેવાયુ હોય કે અનમેરિડ કપલ માટે હોટલમાં રહેવુ ગુનો છે. અનમેરિડ કપલ કોઈપણ હોટલમાં સાથે ક્વોલિટી સમય વિતાવી શકે છે. કપલ આઈડી કાર્ડ સાથે રાખીને કોઈપણ હોટલમાં સાથે રહી શકે છે. જો પોલીસ તેમને હેરાન કરે તો તે ગેરકાયદેસર છે.

ભારતમાં એવો કોઈ કાયદો નથી જેમાં કહેવાયુ હોય કે એક જ શહેરના કપલ હોટલના રૂમમાં રહી શકે નહીં. ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે ગુનાખોરી અટકાવવા કેટલીક હોટેલો એક જ શહેરના કપલને હોટેલમાં રૂમ આપતી નથી.
કાયદા અનુસાર, જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને તમારી પાસે માન્ય આઈડી પ્રૂફ છે તો પોલીસ પાસે અનમેરિડ કપલને હેરાન કરવાનો રે ધરપકડ કરવાનો કોઈ અધિકાર નથી.
જો તમે અનમેરિડ છો તો તમે તમારા પાર્ટનર સાથે કોઈપણ જાહેર સ્થળે બેસીને સમય વિતાવી શકો છો. જો કે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા બદલ આઈપીસીની કલમ 294 હેઠળ 3 મહિનાની સજા થઈ શકે છે. ઘણી વખત પોલીસ આ કાયદાનો ઉપયોગ કપલને હેરાન કરવા માટે પણ કરે છે.
કાયદા અનુસાર, તમે તમારા પાર્ટનર સાથે દેશમાં ક્યાંય પણ ભાડે મકાન લઈ શકો છો. તમને માલિક સાથે ભાડા કરાર કરીને મકાન ભાડે લેવાનો પુરો અધિકાર છે. આ મકાનમાં તમે લગ્ન કર્યા વગર સાથે રહી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
