આ ફળ ખાવાથી થાય છે નશો, આલ્કોહોલ હોવાથી દારૂ જેવુ જ કામ કરે છે
ડોક્ટર માંદગીમાં લોકોને ફળો ખાવાની સલાહ આપે છે. કહેવાય છે કે ફળો ખાવાની શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને રોગ થતા નથી. જો કે ઘણા ફળો એવા પણ છે જેને ખાવાથી નશો થઈ શકે છે. આજે આપણે આવા જ ફળો વિશે વાત કરવાના છીએ.
ઘણા ફળોમાં નેચરલ આલ્કોહોલ હોય છે અને તેનાથી શરીરને કેલેરી મળે છે. આ ફળોને વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો નશો થાય છે. ફળોમાં હાજર આ આલ્કોહોલ સુગર આલ્કોહોલ છે અને આ ઘણા ફળોમાં જોવા મળે છે.

સફરજન
સફરજન હેલ્થ માટે વરદાનરૂપ છે. બિમાર માણસને ડોક્ટર સફરજન ખાવાની સલાહ આપે છે. જો કે તમે નહીં જાણતા હોય કે સફરજનમાં પણ આલ્કોહોલ જોવા મળે છે. સફરજનમાં 23 ગ્રામ આલ્કોહોલ હોય છે. સફરજન ખાઈને સુગર લેવલ જાળવી શકાય છે. સફરજનમાં સોર્બીટોલ નામનો સુગર આલ્કોહોલ હોય છે.
અનાનાસ
અનાનસમાં પણ સુગર આલ્કોહોલ પણ જોવા મળે છે. તેમાં 9 ગ્રામ આલ્કોહોલ હોય છે. ડૉક્ટરો સુગરના દર્દીઓને આ ફળનું સેવન ન કરા સલાહ આપે છે. તેમાં મન્નિટોલ નામનું સુગર આલ્કોહોલ પુષ્કળ માત્રામાં હોય છે. આ જ કારણ છે કે અનાનાસ એકદમ ગળ્યા હોય છે.
મકાઈ
ભારતના ઘણા વિસ્તારોમાં મકાઈનો ઉપયોગ ખોરાકમાં થાય છે. મકાઈના દાણામાં ઝાયલીટોલ નામનું સુગર આલ્કોહોલ જોવા મળે છે. આ કારણે, ચ્યુઇંગ ગમ, કૂકીઝ જેવી અન્ય વસ્તુઓ પણ મકાઈના દાણામાંથી બનાવવામાં આવે છે.
ગાજર
ગાજરનો ઉપયોગ મોટાભાગે સલાડ તરીકે થાય છે. ગાજર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. ગાજરમાં સુગર આલ્કોહોલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ કારણે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
