કિન્નરોને આ વસ્તુોનું દાન કરો, ઘર લક્ષ્મીથી છલકાવા લાગશે
ભારતીય શાસ્ત્રોમાં કિન્નરોને પવિત્ર માનવામાં આવ્યા છે. એટલે જ લોકો કિન્નરોને દુખી કરતા નથી. કહેવાય છે કે દુખદ ભાગ્ય સાથે જન્મેલા કિન્નરોને દાન કરવાથી મોટુ પુણ્ય મળે છે. ભારતીય શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ દર્શાવાઈ છે જેનું દાન કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.
ભારતીય શાસ્ત્રો અનુસાર, કિન્નરોનું અપમાન કરવાથી બચવુ જોઈએ. આમ કરવુ એ મોટુ પાપ છે. કિન્નરોને દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જો શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે દાન કરવામાંઆવે તે જ ફળ મળે છે. બાકી દાન વ્યર્થ જાય છે.

જો તમે કોઈ કિન્નરને દાન કરી રહ્યા છો તો અથવા દાન કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાતોને જાણી લેવી જરૂરી છે. આ બાબતોને જાણીને તમે તમારા નસીબના દરવાજા ખોલી શકો છો.
માન્યતા છે કે કિન્નરોને દાન કરવાથી ઘરમાં ખાવા પીવાની કોઈ કમી રહેતી નથી. કિન્નરોને ચોખાનું દાન કરવાથી ઘરમાં ભોજનની કમી દુર થાય છે. કિન્નરોને ચોખાનું દાન કરો અને પછી તેમની પાસેથી થોડા ચોખા પાછા લો અને ઘરના ચોખા સાથે ભેળવી દો. આમ કરવાથી તમારા પર લક્ષ્મીની કૃપા થશે.
વ્યંઢળોના ઢોલકની પૂજા કરીને પછી ભક્તિ પ્રમાણે ધન અર્પણ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
