તમને પણ બેડ પર ખાવાની આદત છે? સાવધાન થઈ જાવ નહીં તો…
તમે ઘણા લોકોને ઉઠીને તરત જ બેડ પર જ નાસ્તો કરતા જોયા હશે. સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જમવા માટે કમ્ફર્ટેબલ અને શાંત જગ્યાની પસંદગી કરવી જોઈએ તો શું બેડ પર બેસીને ખાવુ યોગ્ય છે? આજે આ સવાલનો જવાબ મળવાનો છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર, બેડ પર બેસીને ખાવુ એ અન્નનું અપમાન છે. આ તો વાત થઈ માન્યતાઓની પણ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે ક્યારેય બેડ પર બેસીને ખાવાની ભુલ તો નહીં જ કરો.

હાલમાં જ સિંગાપોરના એક ડોક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમને એક વર્ષના છોકરાની વાત કરી છે. આ છોકરોને બેડ પર ખાવાનું ખાવાની ટેવ હતી અને ઘણી વખત વધેલુ ખાવાનું પણ તે બેડ પર પડ્યુ રાખતો હતો.
આ દરમિયાન તેને અચાનક કાનમાં સખત દુખાવો શરૂ થયો અને તે ડોક્ટર પાસે આવ્યો. અહીં ડોક્ટરે જોયુ કે તેના કાનમાં કોંક્રોચ ફરી રહ્યા હતા. આ વ્યક્તિ જે ખાવાનું બેડ પર છોડતો તેનો કેટલોક કચરો સતત બેડમાં જવાને કારણે આવુ થયુ હતુ.
ડોક્ટરે અનુસાર, આ એક દુર્લભ ઘટના છે અને કોઈ પણ સાથે આવુ બની શકે છે. વિશ્વમાં ઘણા આવા કિસ્સા સામે આવ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતી જરૂરી છે. કોંક્રોચ કાચના પડદાને તોડી શકે છે.
અહેવાલો અનુસાર, માણસના કાન કોંક્રોચ સહિતના જંતુઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. અહીંથી તેને સરળતાથી હટાલી શકાતા નથી.માનવ કાનનું મીણ જંતુઓને આકર્ષે છે. ઈયર વેક્સ બ્રેડ, ચીઝ અને બીયરમાં મળતા ફેટી એસિડ જેવી ગંધ ધરાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
