જોત જોતામાં મગરએ લોખંડની ફેન્સીંગને પાર કરી લીધી, વીડિયો વાયરલ
દરરોજ કોઈક ને કોઈક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં ફ્લોરિડાથી મગરનો એક વીડિયો પણ વાયરલ થયો.
દરરોજ કોઈક ને કોઈક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં ફ્લોરિડાથી મગરનો એક વીડિયો પણ વાયરલ થયો. આ વિડિઓ ખુબ જ ચોંકાવનારો છે કારણ કે મગર ખૂબ જ સરળતાથી લોખંડની ફેન્સીંગને પાર કરતો જોવા મળ્યો છે. મગરો માટે સામાન્ય રીતે આ સરળ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેની પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું.

મગર સરળતાથી લોખંડની ફેન્સીંગને વટાવી ગયો
ક્રિસ્ટીના સ્ટીવર્ટ નામની એક મહિલાએ આ વીડિયો શેર કર્યો છે. તેણે 17 ઓગસ્ટના રોજ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે, તેમણે લખ્યું હતું કે - જો કોઈ કહે કે બેઝ પર મગર છે, તો હું નિશ્ચિતરૂપે જોવા જઈશ. મેં તેને જોયું તે ગેટ તરફ ગયો અને તેને સરળતાથી પાર કર્યો. આ વિડીયોને અત્યાર સુધીમાં 3800 વખત શેર કરવામાં આવ્યો છે.
મગરે અજગરનો કર્યો આવો હાલ
થોડા સમય પહેલા એક એવો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં એક મગર અજગર સાથે લડતો જોવા મળ્યો હતો. વીડિયો એટલો ભયાનક હતો કે કોઈ પણ ગભરાઈ જાય. આ વીડિયોને ફ્લોરિડાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવાન વિલ્સન દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો. તેમાં મગર અજગરનો જે હાલ કરે છે તેને જોઈને કોઈના પણ રુંવાટા ઉભા થઇ જાય.

11 ફૂટનો મગર અને 13 ફૂટનો અજગર
હકીકતમાં, જ્યારે ફોટોગ્રાફર વિલ્સન નેશનલ પાર્કમાં પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં લગભગ 11 ફૂટ અમેરિકન મગર જોયો. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે મગરના દાંત વચ્ચે લગભગ 13 ફુટ લાંબો અજગર દબાયો હતો. આવી સ્થિતિમાં તેણે તરત જ કેમેરો ઉપાડ્યો અને તેનો વીડિયો શૂટ કર્યો. વીડિયોમાં બંને જીવો વચ્ચેની ખતરનાક લડાઈનો સારો ભાગ કેપ્ચર કર્યો.
આ પણ વાંચો: 'બંદરિયા બાબા' થી પોલીસ પરેશાન, 200 ફુટ ઉપર ઝાડ પર રહે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
