હત્યાના આરોપમાં પોલીસે કરી ગાયની અટકાયત, હવે થશે ટ્રાયલ
તમે કોઈ પણ ગુનામાં લોકોની ધરપકડ વિશે તો ઘણીવાર સાંભળ્યું જ હશે, પરંતુ આ વખતે પોલીસ દ્વારા હુમલાના મામલે એક ગાયની ધરપકડ કરવામાં આવી છે.
તમે કોઈ પણ ગુનામાં લોકોની ધરપકડ વિશે તો ઘણીવાર સાંભળ્યું જ હશે, પરંતુ આ વખતે પોલીસ દ્વારા હુમલાના મામલે એક ગાયની ધરપકડ કરવામાં આવી છે. સાંભળીને થોડું નવાઈ લાગશે, પરંતુ એ હકીકત છે કે, ખુદ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, તેમણે ગાયની સાથે તેના માલિકની પણ અટકાયત કરી છે.

છોકરો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો
આ ઘટના દક્ષિણ સુદાનના લેક્સ રાજ્યનો છે. અહીં એક ખેતર પાસે એક ગાય પર બાળક પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવીછે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, અમારી ગાયને કારણે છોકરો ત્યાં તરત જ મૃત્યુ પામ્યો છે. આ પછી, ગાયને હવે રમ્બેક સેન્ટ્રલ કાઉન્ટીપોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે.

પ્રાણીઓ પર પહેલેથી જ કેસ કરાય છે
ઉલ્લેખીય છે કે, આ પહેલા પણ સુદાનમાં આ પ્રાણીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને પછીતેમને જેલની સજા પણ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા, 45 વર્ષીય મહિલાની હત્યા માટે એક ઘેટાની ધરપકડ કરવામાં આવીહતી, પછી તેના પર કેસ ચલાવવામાં આવ્યો હતો, અને અંતે તેને ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

દેશનો એવો છે કાયદો
જ્યારે ઘેટાંની સજા પૂરી થઈ જશે, ત્યારે જમીનના કાયદા અનુસાર, તે મૃતકના પરિવારને જ આપવામાં આવશે. ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમુજબ, સુદાનમાં, જો કોઈ પાલતુ કોઈને મારી નાખે છે, તો સજા પૂરી થયા પછી, તેને વળતર તરીકે મૃતકના પરિવારને સોંપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
