હવે તો હદ થઈ.. બજારમાં આવી ગયુ છે કપલ ટોયલેટ, હવે બન્ને એકસાથે જ…
ફેશન અને ટ્રેન્ડના નામે તમે બહુ લોકોને નવા નવા ગતકડા કરતા જોયા હશે. જો કે આજે અને તમે જે નવા ટ્રેન્ડની વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે તો તમે નહીં જ જાણતા હોય.
આજે બજારમાં એકથી એક એડવાન્સ ટોયલેટ ઉપલબ્ધ છે. જો કે કોઈ તમને એવુ કહે કે એક સાથે કપલ એટલે કે બે લોકો વાપરી શકે તેવા પણ ટોયલેટ આવી ગયા છે તો તમે વિશ્વાસ નહીં કરો. જો કે આ હકિકત છે.

તમે વિચારી રહ્યા હશો કે આ કેવું ટોયલેટ હશે. જો કે તેના નામ પ્રમાણે આ હકિકત છે. આ ટોયલેટ ખાસ કપલ માટે બનાવવામાં આવ્યું છે. કપલ એક જ સમયે તેનો ઉપયોગ કરી શકે છે.
કપલ ટોઇલેટની ડિઝાઇન વિશે વાત કરીએ તો આને S આકારમાં બનાવાયુ છે. છે. આમાં એક સાથે બે કમોડ ફીટ કરાયા છે. બે લોકો તેનો આરામથી ઉપયોગ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આનો ઉપયોગ કરવા દરમિયાન બન્ને એકબીજાના ચહેરા જોઈ શકે છે.
આ કપલ ટોયલેટની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તેને ખાસ રોમેન્ટિક રીતે બનાવવામાં આવ્યું છે અને ઘણા લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. ઘણી કંપનીઓ આના ઘણા રૂપિયા લઈ રહી છે.
આને બનાવવા પાછળ કારણ અપાયુ છે કે, તમે સાથે ખાઓ છો, સાથે રમો છો, સાથે સૂઈ જાઓ છો, સાથે સ્નાન કરો છો તો પછી ટોયલેટ સાથે કેમ નથી કરતા. આ કપલ ટોઇલેટમાં વચ્ચે ફ્લશ હોય છે જે એકસાથે બંનેને ફ્લશ કરશે.
તેની ડિઝાઇન એવી છે કે તમે સરળતાથી એકબીજા સાથે વાત કરી શકો છો અને તમારો રોમાંસ જાળવી શકો છો. કોમર્શિયલ સ્ટાર્સ કેવિન નીલોન અને વિક્ટોરિયા જેક્સને તેને વર્ષ 1991માં બનાવ્યું હતું, પરંતુ હવે તે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને તેના પર ઘણા બધા મીમ્સ પણ બનવા લાગ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
