Video: જ્યારે સિંહે રિંગ માસ્ટરનું ગળું પકડી માર્યા આંટા...
સરકસમાં એક સિંહે રિંગ માસ્ટર પર અચાનક હુમલો કર્યો હતો, પછી શું થયું? જુઓ વીડિયોમાં..
સર્કસ માં રિંગ માસ્ટર પ્રાણીઓ પાસે ઘણા પરાક્રમો કરાવડાવી લાકોનું મનોરંજન કરાતા હોય છે, પરંતુ ઘણી વખત આવા શિક્ષિત પ્રાણીઓ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. આવી જ એક ઘટના ફ્રાંસના એક સર્કસમાં બની, જ્યાં સિંહ અચાનક આદમખોર બનતા તેણે પોતાના રિંગ માસ્ટર પર જ હુમલો કર્યો હતો.

ફ્રાન્સનાં ડોલેન્સ શહેરનાં સર્કસમાં ચાલુ શોમાં જ એક સિંહે અચાનક તેના રિંગ માસ્ટર પર હુમલો કર્યો હતો. 7 મેના રોજ ઘટેલી ઘટનામાં સિંહના હુમલાથી ટ્રેનર ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ સમગ્ર દ્રષ્યનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે રમત દરમિયાન કઇ રીતે સિંહ તેના ટ્રેનરના ગળાને પોતાના જબડામાં ઝાલી લીધું હતું..
આ એક મિનિટના વીડિયો માં જોઇ શકાય છે કે, સિંહે 10 સેકન્ડથી પણ વધુ સમય સુધી ટ્રેનરનું ગળું પકડી રાખ્યું હતું અને તેને લઇને સમગ્ર રિંગની આસપાસ ફરી રહ્યો હતો. રિંગ માસ્ટરને બચાવવા ત્યાં હાજર સ્ટાફે સમયસૂચકતા વાપરી ટિઅરગેસનો શેલ છોડ્યો હતો તથા સિંહનું ધ્યાન બીજે વાળ્યું હતુ. મહામહેનતે આખરે રિંગ માસ્ટરને બચાવી લેવામાં આવ્યો હતો. રિંગ માસ્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
તમે પણ જુઓ સિંહના કારનામાનો આ ભયાનક વીડિયો...
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
