Cheetah Hunting Video: ચિત્તા કરી રહ્યા હતા હરણનો શિકાર, પછી થયું એવું કે...
Cheetah Hunting Video: લોકો સિંહ, વાઘ, ચિત્તો અને દિપડો વગેરે જેવી મોટી બિલાડીઓને જોઈને જ ડરી જાય છે. આ વિકરાળ શિકારીઓ સેકન્ડોમાં તેમના શિકારના ટુકડા કરી નાખે છે. આ જંગલી વિકરાળ પ્રાણીઓના શિકારના વીડિયો અવારનવાર ઈન્ટરનેટ પર જોવા મળે છે.
આ શિકારીઓના વીડિયોના કારણે દિલને ધ્રુજાવી જાય છે, હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ચિત્તો હરણનો શિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક ચિત્તો ખૂબ જ ઝડપે હવામાં કૂદકો મારીને પોતાના શિકારને પકડવાની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન જે હરણ ચિત્તાથી પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યું હતું, તે જમીન પર પડતું અને લટકતું જોવા મળે છે. વીડિયોમાં શિકારી અને શિકાર વચ્ચેની આ લડાઈ જોઈને કોઈને પણ થ્રીલ આવી જશે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર theanimal.empire નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે. વીડિયો જોનારા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન પણ આપી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
