બૉયફ્રેન્ડના હાથમાં છોકરીએ આપ્યુ લવ બાઈટ, છોકરાએ બનાવી દીધુ ટેટુ, જુઓ વાયરલ Video
Tattoo of Love Bite: લોકો પ્રેમમાં ઘણી વાર ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ક્લિપમાં, એક છોકરી તેના બૉયફ્રેન્ડનો હાથ તેના દાંત વડે કરડે છે અને પછી તે તે જ જગ્યાએ છોકરો ટેટૂ કરાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ક્લિપ Sky tattoos નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. ક્લિપમાં એક છોકરો અને એક છોકરી જોવા મળે છે. ક્લિપમાં જોઈ શકાય છે કે યુવતી તેના બૉયફ્રેન્ડના હાથ પર બાઈટ કરી રહી છે. આ પછી તે કેમેરામાં જોઈને હસવા લાગે છે. ત્યારબાદ તરત જ ટેટૂ આર્ટિસ્ટ છોકરાના હાથ પર બાઈટના નિશાનનું ટેટૂ બનાવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યો અને લોકોએ તેના પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. આ વીડિયો જોયા બાદ એક યુઝરે આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી અને પૂછ્યું કે શું આવું પણ થાય છે. એકે કહ્યું કે પ્રેમ હોય તો આવો. એક યુઝરે કહ્યું કે છોકરાને દુખાવો નહિ થયો હોય. તો એક યુઝરે તેને ખૂબ જ અદ્ભુત ગણાવ્યું.
ઘણા લોકોએ તેને પ્રેમ નહીં પણ મૂર્ખતા ગણાવી અને કહ્યું કે તે લોકોને આ બતાવવામાં જરાય શરમ નથી અનુભવતો. અન્ય યુઝરે કહ્યું કે આ બધું શું છે. એક યુઝરે કહ્યું કે જો આ છોકરો લવ બાઈટનું ટેટૂ કરાવી શકે છે તો ભગવાને આપણા બધા માટે પણ કંઈક વિચાર્યું હશે. અહીં જુઓ વાયરલ વીડિયો...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
