લો બોલો.. સુંદરતા એટલી કે હવે યુવતીને છોકરો જ નથી મળી રહ્યો, જાણો કેમ ખૂબસૂરતી જોઈને ભાગી જાય છે?
સમાજમાં ખૂબસૂરતીની અલગ-અલગ ધારા-ધોરણો અમલમાં છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક યુવતી એટલી ખૂબસૂરત છે કે તેને લગ્ન માટે છોકરો નથી મળી રહ્યોં.
આ આશ્ચર્યજનક ઘટના અમેરિકાના ટેક્સાસની છે. અહીં એક TikTok સ્ટાર અને ફેશન સ્ટાઈલિશ યુવતીએ પોતાને સિંગલ ગણાવીને સોશિયલ મીડિયા પર પોતાનું સમગ્ર દુઃખ શેર કર્યું છે.

વાયરલ નિવેદનમાં એશ્લેએ કહ્યું કે, પુરુષો તેની સુંદરતા અને બુદ્ધિથી ડરે છે, તેથી જ તે રિલેશનશિપમાં નથી. જ્યારે પણ એશ્લે કોઈને કહે છે કે તેનો કોઈ બોયફ્રેન્ડ નથી અને તે લાંબા સમયથી સિંગલ છે, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
તેણીએ શેર કર્યું કે, છેલ્લા આઠ મહિનાથી તેનો કોઈની સાથે પ્રેમ સંબંધમાં નથી અને ન તો તે કોઈની નજીક છે. તેણી માને છે કે તેણીની સુંદરતા તેના માર્ગમાં એકમાત્ર અવરોધ છે. તેણી કહે છે કે તેના કુદરતી દેખાવ અને સફળતા પુરુષોને ડરાવે છે, છોકરાઓને સરળ સંબંધો ગમે છે.
જો કે, એશ્લેએ કહ્યું કે કેટલાક પુરુષો તેનામાં રસ દાખવે છે પરંતુ તે કાં તો પહેલેથી જ સંબંધમાં છે અથવા તો એશ્લેને તે પસંદ નથી. એક વીડિયોમાં તેણીએ કહ્યું હતું કે, તેની સુંદરતા છોકરાઓને પરીકથા જેવી લાગે છે, જેના કારણે તેઓ ખૂબ નજીક આવતાં ડરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
