OMG: બીજાને એડ્સ આપવા માટે પોતાને એચઆઇવી ગ્રસ્ત કર્યો
એક વ્યક્તિએ બીજાને એડ્સ આપવા માટે પોતાને એચઆઇવી ગ્રસ્ત કર્યો. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના આર્કસસ ની છે.
એક વ્યક્તિએ બીજાને એડ્સ આપવા માટે પોતાને એચઆઇવી ગ્રસ્ત કર્યો. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના આર્કસસ ની છે. અહીં એક 25 વર્ષનો યુવક બીજા લોકોને એચઆઇવી જેવા ખતરનાક વાઇરસથી ગ્રસ્ત કરવા માંગતો હતો. એટલા માટે તેને જાણીજોઈને પહેલા પોતાને આ વાઇરસ ઘ્વારા સંક્રમિત કર્યો. આવું કરનાર યુવકને જજ ઘ્વારા 50 વર્ષની સજા આપવામાં આવી છે.

પોતાને જાણીજોઈને એચઆઇવી ઘ્વારા ગ્રસ્ત કર્યો
અમેરિકાના આર્કસસ માં રહેતા એક 25 વર્ષના યુવક સ્ટીફન કોચ ઘ્વારા પોતાને જાણીજોઈને એચઆઇવી ઘ્વારા ગ્રસ્ત કર્યો, જેથી તે બીજા લોકોમાં આ વાઇરસ ફેલાવી શકે. સ્ટીફને જજ સામે આ વાત કબૂલ કરી લીધી.

બીજાને નુકશાન પહોંચાડવાનો ઈરાદો
પ્રોસીક્યુટર્સ જણાવે છે કે સ્ટીફનના કમ્પ્યુટર પરની માહિતીએ સંકેત આપ્યો છે કે તે જાણીને એચઆઇવી ગ્રસ્ત થયો છે (વાયરસ જેના દ્વારા તે એડ્સ થાય છે) અને ઇરાદાપૂર્વક લોકોને એચઆઇવી ગ્રસ્ત કરવાની અને લોકોને પોતાની એચઆઇવી સ્થિતિ અંગે દગો આપવાની યોજના બનાવી હતી.

જજ ઘ્વારા 50 વર્ષની સજા સંભાળવવામાં આવી
સ્ટીફન ઘ્વારા જજ ને જણાવવામાં આવ્યું કે તેને બીજા લોકોને એચઆઇવી ગ્રસ્ત કરવા માટે પોતે એચઆઇવી પીડિત બન્યો. જજે સ્ટિફનને 50 વર્ષની સજા આપી અને તેને યૌન અપરાધી તરીકે પંજીકરણ કરવા માટે આદેશ આપ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
