અહીંથી પૃથ્વી પર આવશે એલિયન, જાણો બીજી દુનિયાની દરવાજા વિશે તમામ બાબતો
ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો પરગ્રહવાસી એટલે કે એલિયનની ખોજ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. બ્રહ્માંડમાં એલિયનની હાજરી વિશે ઘણા દાવા કરાઈ રહ્યા છે ક્યારે આ દુનિયામાં એક એવી જગ્યા છે જેને બીજી દુનિયાનો દરવાજો કહેવાય છે. વૈજ્ઞાનિકો માને છે કે એલિયન અહીંથી જ પૃથ્વી પર આવશે.
એલિયનની હાજરી વિશે આ જગ્યાને લઈને ઘણા દાવા થયા છે. દુનિયામાં ઘણા એવા લોકો જે આ જગ્યાને બીજી દુનિયાનો દરવાજો માને છે. કહેવાય છે કે આ જગ્યાએ એલિયન આવતા જતા રહે છે.

આ રહસ્યમય જગ્યા અમેરિકામાં આવેલી છે. ડેથ વેલી તરીકે પ્રખ્યાત આ જગ્યા વિશે ઘણા દાવા કરાયા છે. કહેવાય છે કે આ સ્થાન એટલુ ગરમ છે કે અહીં ન તો માણસો અને ન તો કોઈ પ્રાણી લાંબો સમય જીવીત રહી છે.
આ જ કારણ છે કે લોકો આ જગ્યાને ડેથ વેલી કહે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત આ જગ્યા વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે અહીં આવી કેટલી ઘટનાઓ બને છે જે આ જગ્યાને રહસ્યમય બનાવે છે.
ડેથ વેલી પર્વતોથી ઘેરાયેલી ખીણ છે. અહીં ભયાનક અંધકાર અને સન્નાટો છે. અહીં બનતી ઘટના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરે છે. અહીં હજારો ટનના મોટા પથ્થરો પોતાની મેળે અહીં ફરતા રહે છે. આ પથ્થરોને કોઈ ખેંચી રહ્યું હોય તેવી રીતે ફરતા રહે છે.
આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ જગ્યાને એલિયન સાથે જોડે છે. લોકો માને છે કે ડેથ વેલી એ જગ્યા છે જ્યાંથી એલિયન્સ પૃથ્વી પર આવતા રહે છે. આનો કોઈ નક્કર પુરાવો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
