'સોનમ ગુપ્તા બેવફા છે' પછી વાયરલ થઈ રહ્યો છે 10 રૂપિયાની નોટ પર લખેલો કુસુમનો લવ લેટર
10 રૂપિયાની નોટ પર લખેલો કુસુમનો લવ લેટર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પણ ઘણુ વિચિત્ર છે. અહીં ક્યારે, કોણ, શું વાયરલ થઈ જાય કંઈ કહી ના શકાય. હાલમાં 10 રૂપિયાની એક નોટ ખૂબ જ ચર્ચામાં છે. આ નોટ પર પ્રેમિકાએ પોતાના પ્રેમી માટે એક ખાસ મેસેજ લખ્યો છે. આ પહેલા 10 રૂપિયાની નોટ પર 'સોનમ ગુપ્તા બેવફા છે' લખેલુ વાયરલ થયુ હતુ તો હવે 10 રૂપિયાની નોટ પર લખેલો કુસુમનો લવ લેટર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

26 એપ્રિલે લગ્ન, ભગાડીને લઈ જજે...
હાલમાં સોશિયલ મીડિયા પર એક 10 રૂપિયાની નોટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. 10 રૂપિયાની નોટ એક વાર ફરીથી પ્રેમ કહાનીની સાક્ષી બની છે. આ વખતે કુસુમ નામની પ્રેમિકા પોતાના બૉયફ્રેન્ડ 'બિશાલ'ને નોટ પર એક મેસેજ લખીને મોકલી રહી છે. આ નોટ પર કુસુમ પોતાના પ્રેમી માટે ખાસ મેસેજ લખે છે. કુસુમ લખે છે - બિશાલ, મારા લગ્ન 26 એપ્રિલે છે. મને ભગાડીને લઈ જજે, લવ યુ. તારી કુસુમ.
વાયરલ થઈ રહી છે નોટ
આ નોટને @vipul2777 નામના યુઝરે ટ્વિટર પર અપલોડ કરી છે. યુઝરે નોટના ફોટા સાથે કેપ્શન લખ્યુ છે. તેણે લખ્યુ છે કે ટ્વિટર પોતાની તાકાત બતાવ અને 26 એપ્રિલ પહેલા કુસુમનો આ મેસેજ તેના પ્રેમી વિશાલ સુધી પહોંચાડ. તેણે લખ્યુ છે કે બધા વિશાલને આ મેસેજ સાથે ટેગ કરો. વળી, લોકો આ ટ્વિટરની ખૂબ જ મઝા લઈ રહ્યા છે. આ ટ્વિટર વાયરલ થતા જ લોકો કુસુમ અને વિશાલની મઝા લઈ રહ્યા છે. જો કે, નોટ પર લખેલ લાઈનોથી એ પણ શંકા જવા લાગી છે કે શું આ ખરેખર છે. જો કે આ નોટ ઘણી વાયરલ થઈ ગઈ છે.
Twitter show your power... 26th April ke Pehle kusum ka Yeh message vishal tak pahuchana hai.. Doh pyaar karne wale ko milana hai.. Please amplify n tag all vishal you know.. 😂 pic.twitter.com/NFbJP7DiUK
— Crime Master Gogo 🇮🇳 (@vipul2777) April 18, 2022
Pata chale 26 April ko 10 vishal pohch gaye kusum ko bhagane 😭 https://t.co/0aPHyMjozM
— Jeera_Rice (@Jeera_Rice) April 19, 2022
He bhagwan kya karun is ladki ka. pic.twitter.com/Fua37cy7sd
— Vishal🇮🇳 (@Davinci566) April 18, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
