આ કોલેજમાં ગર્ભ નિરોધક ગોળી વહેંચવાની જાહેરાત, જાણો કારણો
શાળા અને કોલેજોમાં જ ફરજ અને હકોની ચર્ચા શરૂ થઇ જાય છે. ભવિષ્ય માટે આ સારા સંકેત છે, પરંતું ઘણી વાર આ ઉદ્દેશ્યથી લેવામાં આવેલા નિર્ણયો ચર્ચાનો વિષય બની જાય છે. એક અમેરિકન કોલેજમાં આવી જ એક ઘટના બની છે.
શાળા અને કોલેજોમાં જ ફરજ અને હકોની ચર્ચા શરૂ થઇ જાય છે. ભવિષ્ય માટે આ સારા સંકેત છે, પરંતું ઘણી વાર આ ઉદ્દેશ્યથી લેવામાં આવેલા નિર્ણયો ચર્ચાનો વિષય બની જાય છે. એક અમેરિકન કોલેજમાં આવી જ એક ઘટના બની છે, જ્યાં છોકરીઓને મફતમાં ગર્ભ નિરોધક ગાળીઓનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે, શા માટે કોલેજ પ્રસાશનને આ પ્રકારનો નિર્ણય લેવાની ફરજ પડી છે?

સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને પછી...
હકીકતમાં ભૂતકાળમાં અમેરિકન સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકન પરંપરા અને બંધારણમાં ગર્ભપાત અધિકાર તરીકે દર્શાવાયો નથી.
આ નિર્ણય સાથે સુપ્રીમ કોર્ટે પચાસ વર્ષ જૂના નિર્ણયને બદલી દીધો છે. જોકે, ઘણા પ્રાંતોએ આ નિર્ણયને અનુસરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ઘણી જગ્યાએ વિરોધ પણ શરૂ થયો હતો.

ન્યૂયોર્કમાં બર્નાર્ડ ગર્લ્સ કોલેજ
વિરોધના આ એપિસોડમાં આ કોલેજે એક જાહેરાત કરી છે. ન્યૂયોર્કની બર્નાર્ડ ગર્લ્સ કોલેજે નિર્ણય લીધો છે કે, તે આગામી સત્રથી શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થિનીઓને ગર્ભનિરોધક ગોળીઓનું વિતરણ કરવામાં આવશે.
કોલેજ દ્વારા આ પ્રકારનો આ પહેલો નિર્ણય છે. અહીં આ નિર્ણયની ચર્ચા શરૂ થઈ છે અને બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઘણા રાજ્યોમાં હોબાળો
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગર્ભપાત પર સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો ઘણા રાજ્યોએ વિરોધ કર્યો છે. જોકે, યુએસ ફૂડ એન્ડ ડ્રગએડમિનિસ્ટ્રેશને માત્ર ગયા વર્ષે જ ગર્ભપાતના પ્રારંભિક તબક્કામાં ઉપયોગમાં લેવાતી દાયકાઓ જૂની દવાઓને જાહેર જનતા માટે વધુસુલભ બનાવવા પરના નિયંત્રણો હળવા કર્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઘણા રાજ્યોમાં હલચલ મચી ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
