એકસાથે બે-બે યુવતીઓ સાથે રોમાંસ કરતો Video વાયરલ, લોકોએ કહ્યુ - અહીં એક નથી મળી રહી...
Delhi Metro Video: દિલ્હી મેટ્રો હવે રીલ્સ અને વીડિયોનું હબ બની ગયું છે. દિલ્હી મેટ્રોના અનેક વીડિયો ઘણા સમયથી સામે આવી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વધુ એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દિલ્હી મેટ્રો ફ્લાયઓવરની નીચે એક છોકરો બે છોકરીઓ સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો જોયા પછી લોકો કહે છે કે અહીં એક છોકરી પણ નથી મળી રહી અને તે બે લોકો સાથે રોમાન્સ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કહ્યું કે આ બધું શું જોવા મળી રહ્યુ છે, જ્યારે બીજાએ કહ્યું કે દિલ્હી મેટ્રો ધીરે ધીરે બદનામ થઈ રહી છે. જો કે, આ વીડિયોના લોકેશન વિશે વધુ માહિતી નથી પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, તે દિલ્હી મેટ્રોના ફ્લાયઓવર બ્રિજની નીચેની છે.
પોસ્ટ શેર કરતી વખતે વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે દિલ્હી મેટ્રોમાં બ્રિજની નીચે સ્કૂલ ડ્રેસમાં ભણવાનુ ચાલી રહ્યુ છે ગાય્ઝ. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધુ. ઘણા લોકોએ તેને શરમજનક ગણાવ્યું અને ઘણા લોકોએ કહ્યું કે આ શું થઈ રહ્યું છે.
જુઓ વાયરલ વીડિયો...
Delhi Metro Bridge ke Neeche School Dress me Padhai Chal rha Guys 😐😐
— Raka (@Raka440) November 20, 2023
. pic.twitter.com/zD4t6omvDv
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
