'ગે' પુત્ર માટે સરોગેટ બની તેની માતા, તેની જ પૌત્રીને જન્મ આપ્યો

આજકાલ સેરોગેસીનું ચલન ખૂબ જ સામાન્ય બન્યું છે, જે સંતાન પેદા કરવા માટે અસમર્થ છે તેઓ હવે સેરોગેસી દ્વારા માતાપિતા બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરી રહ્યા છે.

આજકાલ સેરોગેસીનું ચલન ખૂબ જ સામાન્ય બન્યું છે, જે સંતાન પેદા કરવા માટે અસમર્થ છે તેઓ હવે સેરોગેસી દ્વારા માતાપિતા બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરી રહ્યા છે. તાજેતરમાં સેરોગેસી સંબંધિત એક વિચિત્ર કેસ સામે આવ્યો છે, જેમાં 61 વર્ષીય મહિલા તેની જ પૌત્રીને જન્મ આપ્યો છે. હકીકતમાં, આ સ્ત્રીએ તેના ગે પુત્રના પરિવારને વસાવવા માટેના સપનાને પૂરું કરવા માટે આવું કર્યું. આ કેસ નેબ્રાસ્કાનો છે. ચાલો આ કેસને સંબંધિત સંપૂર્ણ માહિતી જાણીએ.

omg facts

માહિતી અનુસાર નેબ્રાસ્કામાં રહેતા એક ગે કપલ મેથ્યુ એલેજ અને ઈલીહોટ ડોટરી બંનેને એક બાળકની ઇચ્છા હતી. આ ઈચ્છાને પૂર્ણ કરવામાં મેથ્યુની માતા સેસિલ એલેજએ મદદ કરવાની ઈચ્છા જતાવી. ઘણા પ્રકારની તપાસ અને પ્રક્રિયાઓ પછી ડોક્ટરોએ સેંરોગેસીની પ્રક્રિયા પુરી કરવા માટે મેથ્યુના સ્પર્મ અને ઈલીહોટની બહેનના ઈંડાના ઉપયોગથી IVF એટલે કે Vitro Fertilisation દ્વારા ભ્રુણનો વિકાસ કર્યો અને આ પ્રક્રિયા દ્વારા મેથ્યૂની માતાએ 61 વર્ષની વયે તેની પોતાની પૌત્રીને જન્મ આપ્યો.

omg facts

આ પછી એક ઇન્ટરવ્યુમાં પોતાની ખુશી કરતા કહ્યું કે મેથ્યુએ કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી તે સેરોગેસી દ્વારા પિતા બનવાના સપના જોઈ રહ્યો હતો પરંતુ કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. પરંતુ જ્યારે તેની માતાને ખબર પડી તો તેઓ તેમના પુત્ર અને તેના સાથી માટે સેરોગેટ બનવા માટે તૈયાર થઇ ગઈ, અને આ રીતે 30 વર્ષ પછી, સેસિલએ ગર્ભધારણ કરી ડિલિવરી કરી.

આ પણ વાંચો: ફક્ત 9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, બધા બાળકો તંદુરસ્ત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X