સાદા નહીં હવે તો 3ડી ટેટૂનો છે જમાનો, જૂઓ શાનદાર તસવીરો
ટેટૂ બનાવવાનો શોખ તમને પણ હશે, ખાસ કરીને કોલેજ યુવાનોમાં આ ટેટૂનો ક્રેઝ ઘણો જ જોવા મળે છે. જૂના જમાનાના લોકો પોતાના હાતોમાં નિશાનીના ભાગરૂપે પોતાનું નામ અથવા તો ઘરના મોભીનું નામ છૂંદાવતા હતા, પરંતુ હવે ટેટૂ પણ હાઇટેક થઇ ગયા છે, જ્યાં પહેલા ટેટૂ સીધા મશીનથી શરીરના કેટલાક ભાગોમાં બનાવવામાં આવતા હતા, હવે તેમાં કલાની સાથોસાથ અનેક રંગોનો પણ ઉપયોગ કરવામા આવી રહ્યો છે.
તો બીજી તરફ હવે શરીરનો ભાગ્યેજ કોઇ ભાગ બાકી રહી ગયો હશે, જ્યાં લોકોએ ટેટૂ ના બનાવ્યું હોય. લોકો દ્વારા પોતાના શરીરમાં અજબ ગજબ પ્રકારના અને અનોખા ટેટૂ પણ બનાવવામાં આવે છે, જે ક્યારેક આપણને આકર્ષિત કરે છે, તો ક્યારેક આપણને સૂગ પણ ચડાવી દે છે. જો કે, આજના સમયમાં ટેટૂમાં પણ આધુનિકતા આવી ગઇ છે અને હવે બજારમાં 3ડી ટેટૂ ધૂમ મચાવી રહ્યાં છે, જો તમે 3ડી ટેટૂ જોયા નથી, તો અમે તમને એ ટેટૂ અહીં તસવીરો થકી દર્શાવી રહ્યાં છીએ.

Amazingly Cool 3D Tattoos
3ડી ટેટૂની કેટલીક શાનદાર અને અનોખી તસવીરો

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications