ઘરના બેઝમેન્ટમાં સંતાડી રાખ્યું હતું 13 ટન સોનું, હવે મોત મળશે
ચીનને ભ્રષ્ટાચારના કેસોમાં વિશ્વનો સૌથી કડક દેશ માનવામાં આવે છે, ત્યાંના એક મેયરના ઘરના બેઝમેન્ટમાંથી એટલું સોનું અને રોકડ મળી છે જે કોઈ નાના દેશના અર્થતંત્રનો દેખાવ બદલવાની શક્તિ ધરાવે છે.
ચીનને ભ્રષ્ટાચારના કેસોમાં વિશ્વનો સૌથી કડક દેશ માનવામાં આવે છે, ત્યાંના એક મેયરના ઘરના બેઝમેન્ટમાંથી એટલું સોનું અને રોકડ મળી છે જે કોઈ નાના દેશના અર્થતંત્રનો દેખાવ બદલવાની શક્તિ ધરાવે છે. ચીનના અધિકારીઓએ ઝાંગ કી નામના 58 વર્ષીય પૂર્વ અધિકારીના ઘરે દરોડા પાડ્યા હતા. તેના બેઝમેન્ટમાંથી જે પણ મળ્યું, તે જોઈને તેઓ ખુબ જ આશ્ચર્યચકિત થઇ ગયા. ઝાંગ હાઈકુ સિટીના પૂર્વ મેયર રહી ચૂક્યા છે. હવે આટલું બધુ જપ્ત કર્યા બાદ તેમની પર ફાંસીની સજાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

શરુ થઇ પૂછતાછ
અધિકારીઓને ઝાંગના ઘરેથી 13 ટન સોનું અને 2 લાખ 62 હજાર કરોડ રૂપિયાની રોકડ મળી છે. સોનાની કિંમત આશરે 300 મિલિયન ડોલર એટલે કે 26 અબજથી વધુ હોવાનું કહેવાય છે. કે હવે તેઓ આર્થિક ગુના માટે દોષી છે અને આ હેઠળ તેમની સામે કેસ કરવામાં આવશે. જો તેઓ દોષિત સાબિત થાય છે, તો તેઓને મૃત્યુદંડ પણ મળી શકે છે. હાલમાં રાષ્ટ્રીય સુપરવાઈઝરી કમિશન તેમની પૂછપરછ કરી રહ્યું છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સોનાની ઇંટોનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે.

સોના અને રોકડનો ઢગલો
એ જ સામ્યવાદી પક્ષના નેતા છે જે દેશ પર શાસન કરે છે. તેના ઘરેથી મળેલ રોકડ ડોલર, ચીની યુઆન અને યુરોમાં છે. ઝાંગ હાઈકુની કમ્યુનિસ્ટ પાર્ટી કમિટીના સેક્રેટરી રહી ચૂક્યા છે. આ સ્થાન હેનાન સિટીની રાજધાની છે અને તેની વસ્તી લગભગ 90 લાખ છે. તેમનું પદ શહેરના મેયર બરાબર હતું. આ ઉપરાંત, તે હેનાન પ્રાંતની સ્થાયી સમિતિના સભ્ય પણ હતા. જો ઝાંગ સામેનો આરોપ સાચો સાબિત થાય છે, તો તે ચીનના સૌથી ધનિક વ્યક્તિ જેક મા કરતા વધારે સંપત્તિવાળી વ્યક્તિ તરીકે ઓળખાશે.

અત્યાર સુધી 10,000 લોકોને સજા કરવામાં આવી છે
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે. તેમના પર શિસ્તની કાર્યવાહી હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ અભિયાનને તેમની મહત્વની નીતિ બનાવી છે. 2012 માં તેમણે સત્તા સાંભળી ત્યારથી, 10,000 લોકોને ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. 120 લોકો એવા છે જેઓ મહત્વના હોદ્દા પર રહ્યા હતા અને તેમાંના કેટલાક મિલિટરી અધિકારી પણ સામેલ હતા.
આ પણ વાંચો: ભારત આવ્યો દુનિયાનો સૌથી ઐય્યાશ જુગારી, તેની ઘડિયારની કિંમત સાંભળીને જ હોશ ઉડી જશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
