નકામો મેકઅપનો સામાન ખરીદે છે મહિલાઓ: સર્વે
લંડન, એક સાધારણ મહિલા દરે વર્ષે બ્લશર, બ્રોન્જર, ઓઇશેડો અને લિપસ્ટિક જેવા સૌદર્ય પ્રસાધન ઉત્પાદકો માટે ખોટા રંગોની પસંદગી કરવાના લીધે તે 76.38 પાઉન્ડ (100 ડૉલરથી વધુ)ની રકમ ખર્ચ કરે છે. આ જાણકારી બ્રિટનના ઓનલાઇન સ્ટોર 'માઇવાઉચરકોડ્સ ડોટ કો ડોટ યુકે' દ્વારા કરવામાં સર્વે દ્વારા મળી છે.
વેબસાઇટ 'ફીમેલફર્સ્ટ ડોટ કો ડોટ યુકે'ના જણાવ્યા અનુસાર એક મહિલા સરેરાશ 6.2 ઉત્પાદકો ખોટા રંગના ખરીદી લે છે. તેમછતાં 40 ટકા મહિલાઓએ સ્વિકાર્યું કર્યું હતું કે તે ખોટા રંગના ઉત્પાદનો ખરીદયા બાદ પણ તેને દુકાનમાં પરત આપતી નથી. મોટાભાગની મહિલાઓ વિચારે છે કે દુકાનદાર પ્રોડક્ટ પરત નહી લે.
'માઇવાઉચરકોડ્સ ડોટ કો ડોટ યુકે'ના અધ્યક્ષ માર્ક પીઅર્સને કહ્યું હતું કે 'મોટાભાગના લોકો માને છે કે ભલે તેમને સૌદર્ય પ્રસાધન પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય, તેને પરત લેવામાં નહી આવે. જો કે તે સત્ય નથી. એ સત્ય છે કે કેટલાક દુકાનદાર તેને પરત લેતાં નથી પરંતુ કેટલાક દુકાનદાર તેને પરત લઇ લે છે. ખાસકરીને ત્યારે જ્યારે દુકાનમાં ખરીદતી વખતે ખોટા રંગની પસંદગી કરવામાં આવી હોય.
પીઅર્સને કહ્યું હતું કે 'ખરીદતાં પહેલાં તપાસ કરી લેવી જોઇએ. તેમના આખા જીવનમાં 5,000 પાઉન્ડ ખોટા રંગની પ્રોડક્ટ પર ખર્ચ કરવી ઓછી નથી. જો સાધારણ સૂર્ય પ્રકાશમાં કલરની તપાસ કરવામાં આવે તો આ ભૂલથી બચી શકાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
