લો બોલો, ગધેડાને પણ જોઇએ સુગુણ પત્ની!
તમને જાણીને નવાઇ લાગશે પણ આ વાત એકદમ સાચી છે. આપણો ભારત દેશ ભલેને ગમે તેટલો બદલાઇ જાય પણ અમુક વસ્તુઓ જે મૂળભૂત હોય તે થોડીને બદલાય. ત્યારે આજે આપણે આધુનિક ભારતની લગ્ન વ્યવસ્થાની કેટલીક તેવી પરંપરાગત અને મૂળભૂત જરૂરીયાતાની ખિલ્લી ઉડાવીશું જે કોઇ પણ રીતે બદલાવાનું નામ જ નથી લેતી.
ત્યારે હું ભારતીય લગ્નોની તેવી કંઇ ખાસ માંગોની વાત કરું છું તે જાણવું હોય તો તમારે નીચેનો આ આર્ટીકલ વાંચવો જ રહ્યો અને તમારો આ આર્ટીકલ પ્રત્યે શું અભિપ્રાય છે તે અમને જરૂરથી જણાવજો. તો વાંચો આ આર્ટીકલ...

રૂપવાન
પોતે ભલે કાળા હોય પણ તમામ વરરાજાઓની પહેલી પસંદ હોય છે દૂધ જેવી ગૌરી, રૂપવાન પત્ની. આ જ કારણ છે કે ભારતમાં ફેર થવાના બ્યૂટીપ્રોડક્ટો ધૂમ ચાલે છે.

દહેજ
ધણીવાર કેટલાક લોકો તે ભૂલી જાય છે કે તે છોકરી જોવા આવ્યા છે કે પછી કોઇ શોપિંગ મોલમાં. કારણ કે છોકરીને હા પાડવા પહેલા તે તેમની ડિમાન્ડોનું લિસ્ટ તેવી રીતે જ નીકાળે છે કે જાણે પોતે કદી પોતાની મહેનતથી આ બધું મેળવી જ નથી શકવાના!

ધરેલું છોકરી
ભણી ગણી છે તે વાત તો ઠીક છે મારા ભાઇ પણ જમવાનું બનાવતા તો આવડે છેને!

નોકરી
નોકરી કરે છે તો તેમાં શું નવાઇ કરે છે ઘરે આવીને ઘરનું કામ તો કરવાનું જ હોય ને! આ મેન્ટાલિટી આજે પણ અનેક જગ્યા છે. જે ખોટી છે.

પુરુષ મિત્ર
મેલ ઇગો. લગ્ન પછી શું ભારતમાં તો અમુક રાજ્ય એવા છે કે લગ્ન પહેલા પણ કોઇ પુરુષ મિત્ર હોય તો હોહાપો મચી જાય છે.

ફિગર
છોકરો ભલેને અદોદરો હોય તેની પણ ઇચ્છા નાજુક નમણી નારની જ હોય છે. વળી લગ્ન પછી જો છોકરી જાડી થઇ તો તેને છોકરા કરતા પતળા રહેવાની ખાસ સૂચના પણ અપાય છે. ત્યારે આ કેટલા અંશે યોગ્ય છે તે તો વિચારવું જ રહ્યું!

શિક્ષા
ભારતમાં આજે પણ અનેક તેવી જગ્યાઓ છે જ્યાં સ્ત્રી પુરુષો કરતા ઓછી ભણેલી હોય તે વધુ જોવામાં આવે છે. આ પણ એક તેવી માંગ છે જેને હવે નજરઅંદાજ કરવાની જરૂર છે.

લંબાઇ
જોડી હોય તો અમિતાભ જયા જેવી, છોકરી તો છોકરાથી નાની જ હોવી જોઇએ. નહીં તો પેર સારી ના લાગે! ત્યારે ખરેખરમાં લગ્ન વખતે આવા માપદંડોને મહત્વ આપવું અયોગ્ય છે. અને જેને હવે દૂર થવું જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
