Holi Skin Care Tips : હોળી રમ્યા બાદ થઇ શકે છે સ્કિન ઇન્ફેક્શન, બચવા કરો આ ઉપાય
Holi Skin Care Tips : ટૂંક સમયમાં રંગોનો તહેવાર હોળી આવશે. આનંદ-ઉલ્લાસ અને મોજ મસ્તીનો પર્વ છે હોળો. લોકો હોળીના બીજા દિવસે ધૂળેટીની ઉજવણી કરે છે. જેમાં તેઓ એકબીજા પર રંગો ઉડાડે અને લગાવે છે.
Skin Care Tips : હોળીની ઉજવણીના ભાગરૂપે લોકો એકબીજાને રંગ લગાવે છે. આવામાં સ્કિન પ્રોબ્લેમ થવાનું જોખમ રહે છે. આવામાં હોળી રમ્યા બાદ નહાવા માટે હળદરનું પાણી બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તમારી ત્વચા માટે વરદાન સમાન સાબિત થાય છે. આ સાથે હોળીના રંગોને કારણે થતા સ્કિન પ્રોબ્લેમમાંથી પણ છૂટકારો આપે છે.

હળદરના પાણીથી સ્નાન કરવું જોઇએ
આજે આપણે નહાવા માટે હળદરનું પાણી બનાવવાની રીત જાણવા જઈ રહ્યા છીએ. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારીત્વચા માટે ઘણું ફાયદાકારક રહે છે. આવી સ્થિતિમાં જો તમે હળદરના પાણીથી સ્નાન કરો છો, તો તમારું શરીર દરેક પ્રકારના સંક્રમણથીબચી જાય છે.
હોળીના રંગોને કારણે થતી ત્વચાની સમસ્યામાંથી બચવા માટે હળદરના પાણીથી સ્નાન કરવું જોઇએ. આ અહેવાલમાં કે,હળદરનું પાણી કેવી રીતે બનાવીશું એ જાણીશું.

નહાવા માટે હળદરનું પાણી બનાવવા માટે જરૂરી સામગ્રી -
- 1 કપ હળદર
- 1 ડોલ પાણી

નહાવા માટે હળદરનું પાણી કેવી રીતે બનાવવું?
- નહાવા માટે હળદરનું પાણી બનાવવા માટે એક ડોલ પાણી લો.
- જે બાદ તમે આ પાણીને થોડું હૂંફાળું ગરમ કરો.
- આ પછી તેમાં 1 કપ હળદર ઉમેરો.
- જે બાદ તમે હળદરને પાણીમાં સારી રીતે મિક્સ કરી લો.
- આ પછી તમે હોળી દરમિયાન આ પાણીથી સ્નાન કરો.
- હળદરના પાણીમાં નાહવાથી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
