Skin Care Tips: બ્લેકહેટ્સની સમસ્યાથી મળશે છુટકારો, અપનાવો આ ઉપાય
Skin Care Tips: બ્લેકહેટ્સ એટલે કે મોઢા પર કાળા ડાધ સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે. જેમાં ઓઇલી સ્કિનવાળા લોકોમાં આ સમસ્યા ઝડપથી વધે છે. એવું પણ થઇ શકે છે કે, બદલતી ઋતુના કારણે સ્કિનનો ટેક્સચરમાં પણ બદલાવ જોવા મળે છે. સ્કિનમાં શુષ્કતા પણ વધી જાય છે.
ત્વચાની યોગ્ય કાળજી ન લેવાને કારણે છિદ્રો ગંદા થઈ જાય છે. ખુલ્લા છિદ્રોને દૂર કરવા માટે તમને બજારમાં ઘણા ઉત્પાદનો મળશે, જેના દ્વારા તમે તેમાંથી છુટકારો મેળવી શકો છો, પરંતુ અહીં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા નાકમાંથી બ્લેકહેડ્સ સાફ થઈ જશે.

પ્રથમ ઘરેલું ઉપાય - કાકડી અને દહીં મિક્સ કરીને તમે ચહેરા પરના ખુલ્લા છિદ્રોને સાફ કરી શકો છો. કાકડીમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે. આ મિશ્રણને 5 થી 10 મિનિટ સુધી રાખો અને પછી મસાજ કરો. આ સાથે તમે વધુ સારા પરિણામો જોશો.
બીજો ઘરેલું ઉપાય - બેકિંગ સોડાથી બ્લેક હેડ્સ પણ ગાયબ થઈ જાય છે. આ માટે તમારે બેકિંગ સોડામાં પાણીના થોડા ટીપાં ઉમેરીને પેસ્ટ બનાવવી પડશે અને પછી તેને બ્લેક હેડ એરિયા પર લગાવો. તમારે આ પેસ્ટને 10-15 મિનિટ સુધી રાખવાની છે. ખાવાનો સોડા પણ સારો એક્સ્ફોલિયેટર છે.
ત્રીજો ઘરેલું ઉપાય - તમે કેળાની છાલ વડે પણ બ્લેક હેડ્સને દૂર કરી શકો છો. તમારે ફક્ત તેની છાલને બ્લેક હેડ એરિયા પર ઘસવાની છે. તેનાથી નાક પર જમા થયેલી ગંદકી સાફ થઈ જશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
