જાપાની સુંદરીઓના આ 4 બ્યૂટી સિક્રેટ તમને બનાવશે સુંદર
જાપાનની સંસ્કૃતિ અને પરંપરાનું માન સન્માન કરતો દેશ છે. જાપાની સ્ત્રીઓની ચમકતી ત્વચા અને સુંદર કાળા વાળ અને તેમના ગાલોની રંગત તેમની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. વળી ભારતની જેમ જ જાપાની મહિલાઓ પણ વર્ષોથી તેમની સૌદર્યાતાને લઇને સજાગ છે. જાપાન તેની સુંદર "ગ્રેશા" માટે પણ જાણીતો છે.
ત્યારે શું તમને જાપાનની સુંદરીઓના બ્યૂટી સિક્રેટ વિષે ખબર છે. જે તેમને આટલા સુંદર બનાવે છે. તો જાણો જાપાનના 4 બ્યૂટી સિક્રેટ જેનો ઉપયોગ કરીને તમે પણ નખશિશ સુંદરતા મેળવી શકો છો. અને તે પણ ધરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને તો જાણો આ બ્યૂટી સિક્રેટ અહીં.

બ્યૂટી સિક્રેટ 1
જાપાની મહિલા તેમના આહારને લઇને ખૂબ જ સતેજ રહે છે. તે ખાવામાં ફળ, માછલી અને લીલા શાકભાજીનો બનતો ઉપયોગ કરે છે કારણ કે તેમનું માનવું છે કે શરીરની બાહ્ય સુંદરતા, શરીરની આંતરિક સુંદરતા પર આધાર રાખે છે. તે તેમના ખોરાકમાં વિટામિન ઇ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ખોરાક વધુ ખાય છે.

બ્યૂટી સિક્રેટ 2
જાપાનીઝ મહિલા લવેન્ડર ઓઇલ, ચંદનનું તેલથી રોજ મસાજ કરે છે. જેનાથી તેમની ત્વચા સુંવાળી અને સુંદર રહે છે. વળી તે મેકઅપ રીમૂવર તરીકે પણ આનો ઉપયોગ કરે છે.

બ્યૂટી સિક્રેટ 3
જાપાની મહિલાઓ હંમેશા બહાર નીકળતી વખતે પોતાની સાથે એક છત્રી રાખે છે. અને સૂર્યથી યુવી કિરણોથી બચવા માટે જરૂર પડે છત્રીનો બનતો પ્રયોગ કરે છે.

બ્યૂટી સિક્રેટ 4
જાપાની મહિલાઓ લોશન માસ્ક બનાવે છે જે એ વિવિધ ગુણકારી તેલમાંથી બનેલો હોય છે જેને તે પોતાના ચહેરા પર લગાવે છે અને જેથી તેમની ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
