વિશ્વની સૌથી લકી વ્યક્તિઃ આ રીતે થયો આબાદ બચાવ
આજે અમને જે વીડિયો મળ્યો છે, તેમાં તમને વિશ્વની સૌથી વધુ કિસ્મતવાળી વ્યક્તિ જોવા મળશે. તેની પાછળના કેટલાક કારણો છેકે જેથી અમે તેને કિસ્મતવાળી વ્યક્તિ ગણાવી રહ્યાં છીએ. આ વીડિયો એક વ્હીકલ ચાલક દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો.
તમે આ વીડિયોમાં જોઇ શકશો કે એક વ્યક્તિ રસ્તો ક્રોસ કરવા જઇ રહી હતી. ત્યાં અચાનક એક એસયુવીના ચાલકને વળાંક લેવાનો નિર્ણય કર્યો, એ જ સમયે પૂર ઝડપે બીજી તરફથી એક ટ્રક આવી રહ્યો હતો, એસયુવી જ્યારે એ વ્યક્તિની નજીક પહોંચી ત્યારે એ ટ્રક સાથે અથડાઇ હતી. જેમાં એસયુવી અને ટ્રકને થોડુંક નુક્સાન થયું હતું.
જોકે આશ્ચર્ય અને ચમત્કારિક વાત એ છેકે આ અકસ્માતમાં વાહનોને નુક્સાન થયું હતું, પરંતુ એ વ્યક્તિ કે જે ત્યાંથી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરી રહી હતી, તેને કંઇ જ થયું ન હોતું, અકસ્માત બાદ એ વ્યક્તિએ એસયુવી ચાલક સાથે થોડીક દલીલ કર્યા બાદ પુનઃ પોતાની વાટ પકડી હતી અને રસ્તો ક્રોસ કરી લીધો હતો. તો ચાલો અહીં આપવામાં આવેલા આ રસપ્રદ વીડિયોને નિહાળીએ.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/xc0AlYfeKfs" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
