સ્પોર્ટી કારથી કમ નથી ફોક્સવેગનની આ ગોલ્ફ GTI
ઓટોજગતમાં એકથી એક ચઢિયાતી કાર રજૂ કરીને વિરોધી કાર નિર્માતા કંપનીને તગડી સ્પર્ધા જર્મનની કાર નિર્માતા કંપની ફોક્સવેગન આપી રહી છે. ત્યારે આ સ્પર્ધાને વધુ તગડી બનાવવા માટે ફોક્સવેગન દ્વારા તેની નવી ગોલ્ફ ડિઝાઇન વિઝન જીટીઆઇ વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ કારની ખાસીયત એ છે કે આ કારની અંદર ગોલ્ફ જીટીઆઇના પેપ્પી ટર્બોચાર્જ્ડ 2.0 લિટર ફોર સિલિન્ડર એન્જીનને 3.0 લિટ વી6 મોન્સ્ટર સાથે બદલવામાં આવ્યું છે જેના કારણે તે આ સ્પોર્ટી કાર્સને બેગણી શક્તિ પ્રદાન કરે છે.
કાર્સની શક્તિ અંગે વાત કરીએ તો તે 279 એચપીથી 496 એચપી કરતા વધારે છે. કારમાં સ્પોર્ટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જે તમને કારને સારી રીતે હેન્ડલ અને કોર્નર ટાઇટરમાં મદદ કરે છે. તેમાં ઇલેક્ટ્રોનિક પાવર સ્ટિરિંગ સિસ્ટમ આપવામાં આવી છે જે ફ્યુલ અફિશિયન્સ અને ઇકો કન્સિક્યુઇસ છે. આ ઉપરાંત વ્હીલ માટે એક્સડીએસ સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં ફેસ્ટેસ્ટ શિફ્ટિંગ ટ્રાન્સમિશન ડીએસજી આપવામાં આવ્યું છે.
કારની અન્ય વાત કરીએ તો હેચબેક ડિઝાઇનમાં બનેલી આ કારના પાછળના ભાગે ખાસ પ્રકારનું હૂડ આપવામાં આવ્યું છે જેના કારણે તમે ગાડીના પાછળના ભાગે કોઇપણ પ્રકારની વસ્તુ સહેલાયથી રાખી શકો છો. કારને કી-લેસ બનાવવામાં આવી છે, જેથી તમારે કારની ચાવીને સાચવવાની ઝંઝટ નહીં રહે. તમે જ્યારે ડ્રાઇવર સાઇડના દરવાજાને અડશો ત્યારે કારના દરવાજા ઓટોમેટિકલી અનલોક થઇ જશે અને કારમાં બેઠાં બાદ સ્ટાર્ટનું બટન દબાવ્યા બાદ તમે સેહલાયથી કારને તમે જ્યાં લઇ જવા માંગો છો ત્યાં લઇ જઇ શકો છો.
કારની લાઇટ વિશે વાત કરીએ તો Bi-Xenon હેડલાઇટ આપવામાં આવી છે, જે LED અને AFSનું સંયુક્ત વર્ઝન છે. જે હેલોજન કરતા પણ વધારે બ્રાઇટ છે અને તેમાં AFS 15 ડીગ્રી સુધી ફરી શકે છે, જેના કારણે તમે પહેલા કરતા પણ વધારે સારી રીતે કારનુ હેડ અને કોર્નરને ફેરવી શકો છે. કારમાં 18 ઇંચના ડેટ્રોઇટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
કારના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો, કારમાં મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ આપવામાં આવ્યું છે, જેનાથી તમે રોડ, મ્યુઝીક અને અન્ય ઘણું બધુ એક સાથે કંટ્રોલ કરી શકો છો. કારમાં દરેક સીટ પર વાતાવરણને તમારી અનુસાર કરવા માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. જ્યારે તમારી કાર રોડ પર હવા સાથે વાતો કરી રહી હશે ત્યારે તેમને આરામદાયક સુવિધા આપવા માટે સીટમાં ગ્રીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે એક રેસ કાર ડ્રાઇવર નથી પરંતુ જ્યારે તમે રોડ પર જાઓ ત્યારે તમને તમારી કારમાં કોઇ રેસિંગ કાર જેવો અનુભવ થાય તે માટે પેડલને ખાસ એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે. તસવીરોના માધ્યમથી જોઇએ કેવી છે ફોક્સવેગનની ગ્લોફ જીટીઆઇ.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications