વિરાટ કોહલીના કલેક્શનમાં છે આ તમામ કાર, જુઓ ફોટોઝ
ભારતના સૌથી ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીને ગાડીઓનો કેટલો શોખ છે, એ તો બધા જ લોકોને ખબર છે. વિરાટ કોહલી ઓડી ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે.
ભારતના સૌથી ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીને ગાડીઓનો કેટલો શોખ છે, એ તો બધા જ લોકોને ખબર છે. વિરાટ કોહલી ઓડી ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમની પાસે ઓડીની ઢગલાબંધ કાર પણ છે. તાજેતરમાં જ કોહલી ઓડી R8 દિલ્હીના રસ્તા પર લઈને નીકળ્યા હતા.
2012ની ઓડી R8 કોહલીની સૌથી પહેલી સ્પોર્ટ્સ કાર છે. વિરાટ કોહલી હંમેશા ડ્રાઈવ કરતા દેખાય છે. આ વીડિયોમાં તે પોતાની કારની મજા ક્રિકેટ ક્રિસ ગેલ સાથે લઈ રહ્યા છે.

બેન્ટલી કોન્ટિનેન્ટલ GT
વિરાટ કોહલીએ ગત વર્ષે જ સેકન્ડ હેન્ડ બેન્ટલી કોન્ટિનેન્લટ જીટી ખરીદી હતી. એટલે જ્યારે તે દિલ્હીમાં હોય ત્યારે તે આ કારમાં ફરતા દેખાય છે. ભારતમાં આ કારની કિંમત અંદાજે 3.84 કરોડ રૂપિયા છે. આ કાર બે પેટ્રોલ એન્જિનના વિકલ્પ સાથે આવે છે.

લેન્ડ રોવર રેન્જ રોવર વૉગ
વિરાટ કોહલી પાસે રેન્જ રોવર વોગ પણ છે. કોહલી પાસે આ કારનું ટોપ સ્કેપ ડિઝલ વેરિયન્ટ છે જેમાં 4.4 લિટર SDV8 એન્જિન લાગેલું છે, જે 335 બીએચપીના પાવર અને 740 NM ટોર્ક સાથે ચાલે ચે.

ઓડી S5
કોહલી પાસે ઓડીનું S5 મોડેલ પણ છે. આ એક કૂપ સ્ટાઈલ સેડાન કાર છે, જેની કિંમત 70.6 લાખ રૂપિયા છે. આ કારમાં 3.0 લિટર V6 ટર્બોચાર્જડ ડિઝલ એન્જિન છે. જે 349 બીએચપીનો પાવર આપે છે. આ કારમાં 8 સ્પીડ ઓટોમિટક ગિયરબોક્સ પણ છે.

ઓડી RS5
આ કાર S5 ફેમિલીની જ કાર છે. પરંતુ તેને ખૂબ જ પાવરફૂલ બનાવવામાં આવી છે. ભારતમાં કમ્પિલટ બિલ્ટ યુનિટ તરીકે આવતી આ કારની એક્સ શો રૂમ પ્રાઈઝ 1.1 કરોડ રૂપિયા છે. જે 3.9 સેકન્ડમાં જ 100 કિમીની ઝડપ મેળવી શકે છે.
વિરાટ કોહલીની કારનું કલેક્શન જ સ્પીડ અંગેની દિવાનગી દર્શાવે છે. કોહલી હંમેશા પોતાની કાર જાતે ચસલાવતા દેખાય છે, સાથે જ ફ્રેન્ડઝને પણ ફેરવે છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
