બેકાબૂ બની ટો ટ્રક ને થયા આવા હાલ
ટો ટ્રક, આ નામ દરેક વ્યક્તિએ સાંભળ્યું હશે અને તેનું શું કામ હોય છે તેનાથી પણ આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ. ટો ટ્રકનું કામ મુશ્કેલીનો સામનો કરી રહેલા વાહનને મદદરૂપ થવાનું છે. જોકે અમે અહીં એક એવા ટો ટ્રક અંગે વાત કરી રહ્યાં છીએ કે જેણે મદદરૂપ થવાના બદલે અન્ય વાહન માટે વધુ મુશ્કેલી ઉભી કરી દીધી છે. અહીં વીડિયોમાં ટ્રકે ઉભી કરેલી સ્થિતિ અંગે તમને જણાવી રહ્યાં છીએ.
આ વીડિયોમાં એક ટો ટ્રક વધુ પડતી સ્પીડ સાથે એસયુવીનું વહન કરી રહી છે. એ વાતની દરેક લોકોને જાણ છેકે તમારા વાહનમાં જ્યારે ભારે સામાન ભરવામાં આવ્યો હોય ત્યારે બ્રેક લાગવી ઘણી જ મુશ્કેલ છે. આ ટો ટ્રક કોઇપણ પ્રકારના કારણ વગર ઝડપભેર જઇ રહ્યો છે અને ગાર્બેજ ટ્રકની ક્લિપ્સ તેને ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ ટ્રકને ગંભીર અકસ્માત નડ્યો હતો, જોકે એ જાણી શકાયું નથી કે કોઇને ઇજા થઇ હતી કે નહીં. તેમ છતાં એક સકારાત્મક વાત લોકો તરફથી એ જોવા મળી હતી કે તેમણે તુરંત જ પેરામેડિક્સની તૈયારીઓ આદરી દીધી હતી, જેથી કોઇને ઇજા પહોંચી હોય તો તેને સારવાર આપી શકાય. આ અકસ્માતથી એ પણ જાણવા મળે છેકે, શક્ય હોય ત્યાં સુધી વધુ પડતી ઝડપ સાથે વાહન ન ચલાવવું જોઇએ. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આપણે આ ઘટનાને નિહાળીએ.
આ પણ વાંચોઃ- શેવરોલેની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ-બાઇક કમ્પેરિઝનઃ ડિસ્કવર 150 F, CB યુનિકોર્ન, યામાહા SZ અને GS150આર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી કેડિલેક કાર્સ, અમેરિકનો છે જેના દિવાના

ઓવર સ્પીડમાં ટો ટ્રક
ટો ટ્રક ઓવર સ્પીડમાં આવી રહ્યો હતો.

અન્ય ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત
જ્યારે તે ક્રોસિંગ પાસે પહોંચ્યો ત્યારે અન્ય ટ્રક સાથે તેનો ધડાકાભેર અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ બેકાબૂ ટ્રક
અકસ્માત બાદ ટો ટ્રક બેકાબૂ બની હતી.

અન્ય કારને લીધી અડફેટમાં
અકસ્માત બાદ બેકાબૂ બનેલા ટો ટ્રકે અન્ય એક કારને પણ અડફેટમાં લીધી હતી.

લોકોએ પ્રાથમિક સારવાર શરૂ કરી
અકસ્માત બાદ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર આપવા લાગ્યા હતા.
અકસ્માતનો વીડિયો
ટો ટ્રકને નડેલા અકસ્માતનો વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
